ચીનનું વધુ એક કારસ્તાન આવ્યું બહાર, જાણો લદાખમાં ભારતીય સેના પર કેવી રીતે કર્યો હતો હુમલો?

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. ચીને કાવતરું ઘડીને ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. થોડાં દિવસ પહેલાં જ ચીને પોતાની માઉન્ટન ડિવીઝન અને માર્શલ આર્ટમાં નિપૂણ એવા હત્યારાઓને લદાખ ગલવાન ઘાટીમાં તૈનાત કર્યા હતા. આમ ભારતીય સેનાના જવાનોએ […]

ચીનનું વધુ એક કારસ્તાન આવ્યું બહાર, જાણો લદાખમાં ભારતીય સેના પર કેવી રીતે કર્યો હતો હુમલો?
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 27, 2020 | 1:41 PM

ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. ચીને કાવતરું ઘડીને ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો. થોડાં દિવસ પહેલાં જ ચીને પોતાની માઉન્ટન ડિવીઝન અને માર્શલ આર્ટમાં નિપૂણ એવા હત્યારાઓને લદાખ ગલવાન ઘાટીમાં તૈનાત કર્યા હતા. આમ ભારતીય સેનાના જવાનોએ ચીનના માર્શલ આર્ટના હત્યારાઓ સાથે બાથ ભીડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

India deploys troops trained on the mountains

આ પણ વાંચો :   VIDEO: જીવલેણ બેદરકારી, પુરઝડપે બાઈક લઈને નીકળેલો યુવક ટ્રેન નીચે કચડાયો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ચીનના સરકારી મીડિયા અનુસાર PLAના ગલવાન ઘાટીના ચીની સૈન્યના ડિવીઝનમાં તિબ્બતના સ્થાનિય માર્શલ આર્ટના ક્લબમાંથી પણ યુવાનોની ભરતી કરવામાં આવી હતી. આ સિવાય નિયમિત સૈનિકને પણ સામેલ કરવામાં આવ્યા હતા. ચીનના અધિકારીક સમાચાર પત્ર ચાઈના નેશનલ ડિફેન્સ ન્યૂઝના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ 15 જૂન પહેલાં જ ચીની સેનાએ 5 નવા મિલિશિયા ડિવીઝનની તૈનાતી લદાખમાં કરી હતી. ચીનના આ મિલિશિયા ડિવીઝનમાં માર્શલ આર્ટમાં નિપુણ યુવાનો સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચીની સેનાએ પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે અને મોટી સંખ્યામાં માર્શલ આર્ટમાં નિપુણ યુવાનોની ભરતી ગલવાન ક્ષેત્રમાં કરી છે. ચીન જાણે છે કે તેમના સૈનિકો ભારતીય સૈનિકો સાથે બાથ નહીં ભીડી શકે છે તેના લીધે માર્શલ આર્ટના યુવાનોનો સહારો લઈને ષડયંત્ર કરવામાં આવ્યું હતું. આ માર્શલ આર્ટના યુવાનોને ચીની સેના સઘન તાલીમ આપે છે. તેઓ હથિયાર વિના લડવામાં નિપુણ હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">