જીંદગીના જંગ સામે હારી ગયો કોરોના વાઈરસ, પીડિત માતાએ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ

જીંદગીના જંગ સામે હારી ગયો કોરોના વાઈરસ, પીડિત માતાએ સ્વસ્થ બાળકને આપ્યો જન્મ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાઈરસનું નામ સાંભળતાની સાથે જ લોકોના મનમાં ચીનમાં વધતા મૃતકોનો આંકડો સામે આવે છે. પરંતું આ તમામની વચ્ચે કોરોનાગ્રસ્ત મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ ત્યાં ખુશીની લહેપ દોડી ગઈ હતી.

We are working for evacuation of Indians stranded in China Jayanti Ravi over Corona virus outbreak

આ પણ વાંચો: VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત

સ્વસ્થ બાળકના જન્મના સમાચાર આવતાની સાથે જ તમામ સોશિયસ મીડિયા પ્લેટફર્મ અને ટ્વિટર પર અઢળક શુભેચ્છાઓ મળી રહીં છે. ચીનના સરકારી મીડિયા આઉટલેટે એક વીડિયો શેર કર્યો હતો અને સાથે જ તેને શીર્ષક આપ્યું હતુ ‘લકી બેબી’ . આ બાળકની માતાના પણ ખુબ વખાણ કરવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati