હ્યુસ્ટનમાં એમ્બેસી બંધ કરવા પર ચીને અમેરિકાને આપી ધમકી, ‘નિર્ણય પાછો ના લીધો તો આપીશું જવાબ’

અમેરિકાએ ચીનને હ્યુસ્ટનમાં પોતાના કોન્સ્યુલેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાનો આરોપ છે કે ચીને જાસૂસીના કામોને તેજ કરી દીધા છે. તેમાં અમેરિકાની કોરોના વાઈરસ પર રિસર્ચ પણ સામેલ છે. જેના કારણે બંને દેશોની વચ્ચે પહેલાથી જ તણાવ વધી ગયો છે. Web Stories View more મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા? 30 લાખની હોમ […]

હ્યુસ્ટનમાં એમ્બેસી બંધ કરવા પર ચીને અમેરિકાને આપી ધમકી, 'નિર્ણય પાછો ના લીધો તો આપીશું જવાબ'
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 2:04 PM

અમેરિકાએ ચીનને હ્યુસ્ટનમાં પોતાના કોન્સ્યુલેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાનો આરોપ છે કે ચીને જાસૂસીના કામોને તેજ કરી દીધા છે. તેમાં અમેરિકાની કોરોના વાઈરસ પર રિસર્ચ પણ સામેલ છે. જેના કારણે બંને દેશોની વચ્ચે પહેલાથી જ તણાવ વધી ગયો છે.

china as america orders closure of houston consulate Houston consulate bandh karva par china e america ne aapi dhamki nirnay pacho na lidho to aapishu javab

ફાઈલ ફોટો

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમેરિકી વિદેશ મંત્રીની કોપનહેગનની યાત્રા દરમિયાન વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે અમેરિકન બૌદ્ધિક સંપત્તિ અને અમેરિકીઓની ખાનગી જાણકારીની રક્ષા માટે કોન્સ્યુલેટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. વિયેના કન્વેન્શન રાજ્યો હેઠળ ચીનની ફરજ છે કે તે અમારી આંતરિક બાબતોમાં દખલ ન કરે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ચીને અમેરિકાના આ આદેશને એકતરફી ગણાવ્યો છે. આદેશ પર ચીને કહ્યું કે તેનાથી બંને દેશોની વચ્ચે કૂટનીતિક સંબંધ બગડી શકે છે. ચીને કહ્યું કે અમે અમેરિકાને આ ખોટો નિર્ણય પાછો ખેંચવા માટે આગ્રહ કરીએ છે નહીં તો ચીન તેની વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવા માટે પીછેહઠ નહીં કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">