આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?

નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે. આજે રાત્રે નવા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દેખાશે. રાતે 10 વાગીને 37 મિનટના સમયે આ ચંદ્રગ્રહણની શરુઆત થશે. આ સિવાય અન્ય ત્રણ ચંદ્રગ્રહણ 2020ના વર્ષમાં દેખાશે. જેની તારીખ 5 જૂન, 5 જૂલાઈ અને 30 નવેમ્બર છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

આજે સતત 4 કલાક ચાલશે ચંદ્રગ્રહણ, જાણો ક્યાં સમયે જોઈ શકાશે આ ઘટના?
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 10:32 AM

નવા વર્ષની શરુઆત થઈ ચૂકી છે. આજે રાત્રે નવા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ દેખાશે. રાતે 10 વાગીને 37 મિનટના સમયે આ ચંદ્રગ્રહણની શરુઆત થશે. આ સિવાય અન્ય ત્રણ ચંદ્રગ્રહણ 2020ના વર્ષમાં દેખાશે. જેની તારીખ 5 જૂન, 5 જૂલાઈ અને 30 નવેમ્બર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :  રાજ્યમાં સામૂહિક દુષ્કર્મના ચોંકાવનારા આંકડા સામે કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે ઉઠાવ્યા સવાલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે શાસ્ત્રોમાં જોવા જઈએ તો આ ચંદ્રગ્રહણને ગ્રહણ માનવામાં આવ્યું નથી. જેના લીધે કોઈ સૂતક પાળવામાં આવશે નહીં. આજના ચંદ્રગ્રહણને લઈને સૂતક ના હોવાથી તહેવારો ઉજવી શકાશે. ભારત સિવાય આ ચંદ્રગ્રહણ યૂરોપ, એશિયા, અફ્રિકા અને ઓસ્ટ્રેલિયા મહાદ્રીપ પર જોઈ શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચંદ્રગ્રહણ ખરેખર હોય છે શું? સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી. આ સમયે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક રેખાની જેમ કતારમાં ગોઠવાય છે. સૂર્યગ્રહણની જેમ ચંદ્રગ્રહણ પૂર્ણ કે આંશિક હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">