જિઓ પ્લેટફોર્મમાં ગૂગલની હિસ્સેદારીની ડીલને CCI એ લીલી ઝંડી આપી

જાયન્ટ ઈન્ટરનેટ કંપની ગુગલ મુકેશ અંબાણીના જિઓ પ્લેટફોર્મ પર 7.73% હિસ્સો ખરીદી શકશે. ભારતના કોમ્પિટિશન કમિશન CCI એ ક ટ્વીટમાં આ દરખાસ્તને મંજૂરીની ઘોષણા કરી છે. જુલાઈમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નોલજી સાહસમાં 7.7 ટકા હિસ્સો ખરીદવા માટે 33737 કરોડ રૂપિયા રોકાણ માટે તૈયાર થયું છે. એક મર્યાદા કરતા મોટા […]

જિઓ પ્લેટફોર્મમાં ગૂગલની હિસ્સેદારીની ડીલને CCI એ લીલી ઝંડી આપી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 12, 2020 | 11:36 AM
જાયન્ટ ઈન્ટરનેટ કંપની ગુગલ મુકેશ અંબાણીના જિઓ પ્લેટફોર્મ પર 7.73% હિસ્સો ખરીદી શકશે. ભારતના કોમ્પિટિશન કમિશન CCI એ ક ટ્વીટમાં આ દરખાસ્તને મંજૂરીની ઘોષણા કરી છે. જુલાઈમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નોલજી સાહસમાં 7.7 ટકા હિસ્સો ખરીદવા માટે 33737 કરોડ રૂપિયા રોકાણ માટે તૈયાર થયું છે. એક મર્યાદા કરતા મોટા સોદા માટે CCIની મંજૂરી આવશ્યક છે. કમિશન બિઝનેસ જગતના તમામ ક્ષેત્રોમાં સ્પર્ધા ઘટાડવા માટેની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ માટે ગુગલનું આ પહેલું રોકાણ છે

pytm then zomato and swiggy now on Google's notice: notice sent to both companies objecting to gaming features

ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ ભારતના ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા કાર્યરત છે. ફંડ આગામી 5-7 વર્ષમાં ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. આ માટે ફંડ શેર રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ રોકાણનો ઉપયોગ કરશે.

સસ્તા સ્માર્ટફોન બનાવવા માટે ગૂગલ અને જિઓ પ્લેટફોર્મ વચ્ચે એક કરાર થયો છે. સસ્તા સ્માર્ટફોન વિકસાવવા માટે ગૂગલ અને જિઓ પ્લેટફોર્મ વચ્ચે એક વ્યાપારી કરાર થયો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને પ્લે સ્ટોરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવશે. કરાર અંગે ગુગલે અગાઉ કહ્યું હતું કે તેઓ ભારતમાં જે ઇનોવેશન  કરવા જઈ રહ્યા છે તે વિશ્વભરમાં વિસ્તૃત થશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">