ભારતીયો માટે સારા સમાચાર, આ દેશ માટે હવે વિઝા નહીં લેવા પડે!

દુનિયાના પાંચમાં સૌથી મોટા દેશ એટલે કે બ્રાઝિલે પોતાના દરવાજા ભારતીયો માટે ખોલી દીધા છે. ભારતીયોને બ્રાઝિલ જવા માટે કોઈ જ પ્રકારના વિઝા મેળવવાની જરુર નહીં રહે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. Web Stories View more ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી […]

ભારતીયો માટે સારા સમાચાર, આ દેશ માટે હવે વિઝા નહીં લેવા પડે!
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 10:31 AM

દુનિયાના પાંચમાં સૌથી મોટા દેશ એટલે કે બ્રાઝિલે પોતાના દરવાજા ભારતીયો માટે ખોલી દીધા છે. ભારતીયોને બ્રાઝિલ જવા માટે કોઈ જ પ્રકારના વિઝા મેળવવાની જરુર નહીં રહે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ

ભારતની સાથે ચીનને પણ આ વિઝાને લઈને છૂટ આપવામાં આવી છે. બ્રાઝિલમાં ફરવા જવું હોય તો પણ વિઝા લેવાની જરુર પડે છે. આ વિઝામાં લોકોનો 10-15 દિવસ સુધીના સમયનો વ્યય થાય છે. પાસપોર્ટ 6 મહિના સુધી જૂનો હોવો જોઈએ વગેરે નિયમોમાંથી હવે છૂટકારો મળશે. બ્રાઝિલની યાત્રા ભારતીયો માટે સરળ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્રાઝિલમાં જે પણ વિકસીત દેશ છે તેને લઈને વિઝાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત વિકાસશીલ દેશ હોવાછતાં આ લાભ આપવામાં આવ્યો છે. આ વર્ષે જ બ્રાઝિલે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાનને વિઝામાંથી મુક્તિ આપી છે. જો કે આ બધા દેશોએ બ્રાઝિલના લોકોને વિઝામાંથી મુક્તિ આપી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">