Bill Gates નહોતા ભૂલી શક્યા તેમની EX ગર્લ ફ્રેન્ડને, લગ્ન પહેલા રાખી હતી આવી વિચિત્ર શરત

એગ્રીમેન્ટ પ્રમાણે તે પોતાની એક્સ ગર્લ ફ્રેન્ડ વિનબ્લેડ સાથે દર વર્ષે એક વાર લાંબા વિકેન્ડ પર જશે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 06, 2021 | 2:02 PM
હાલમાં સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બિલ ગેટ્સ અને મેલિંડાના ડિવોર્સ વિશે ચર્ચા થઇ રહી છે. માઇક્રોસોફ્ટના માલિક અને અરબપતિ બિલ ગેટ્સ પહેલા પણ ઘણા મુદ્દાઓને લઇને ચર્ચામાં રહ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે લગ્ન પહેલા બિલની એક ગર્લ ફ્રેન્ડ હતી જેનું નામ વિનબ્લેડ હતુ

1 / 9
લગ્ન પહેલા બિલ ગેટ્સે પોતાની થનાર વાઇફ મેલિંડા સામે એક અજીબો ગરીબ શરત રાખી હતી જે હાલમાં ચર્ચાનો વિષય બની છે.

2 / 9
1997માં એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં બિલે એક વાત જણાવી હતી કે 1994માં લગ્નના સમયે તેમણે મેલિંડા સાથે એક એગ્રીમેન્ટ કર્યો હતો. જે પ્રમાણે તે પોતાની એક્સ ગર્લ ફ્રેન્ડ વિનબ્લેન્ડ સાથે દર વર્ષે એક વાર લાંબા વિકેન્ડ પર જશે.

3 / 9
એટલુ જ નહી પરંતુ મેલિન્ડાને પ્રપોઝ કરવા પહેલા તેમણે પોતાની ગર્લ ફ્રેન્ડની મંજૂરી પણ લીધી હતી. 'જ્યારે હુ મેલિન્ડા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે મે પહેલા વિનબ્લેન્ડને કોલ કરીને તેની મંજૂરી લીધી હતી'

4 / 9
વિનબ્લેડ એક સોફ્ટવેર એક્સપર્ટ હતી અને બિલ કરતા 5 વર્ષ મોટી હતી. બંને અલગ શહેરમાં રહેતા હતા જેથી ઘણી વાર તેઓ વર્ચ્યુઅલ ડેટ પર જતા હતા.

5 / 9
તેઓ એક જ સમયે કોઇ એક ફિલ્મ સાથે જોતા હતા અને પછી તેના ફોન પર ચર્ચા પણ કરતા હતા. એક ઇન્ટર્વ્યૂમાં વિનબ્લેડએ કકહ્યુ હતુ કે 'મે પોતાના અને દુનિયા વિશેના અમારા વિચારો એકબીજા સાથે શેયર કરીએ છીએ'

6 / 9
જ્યારે વિનબ્લેડ અને બિલ એકબીજાને ડેટ કરતા હતા ત્યારે બિલ ગેટ્સ પાસે આટલા પૈસા ન હતા. ઘણી વાર રેસ્ટોરંટ અને અન્ય ચિજ વસ્તુઓના બિલ વિનબ્લેડને ભરવા પડતા હતા

7 / 9
તમને જણાવી દઇએ કે હવે બિલ ગેટ્સ અને મેલિંડાએ છૂટા થવાની ઘોષણા કરી દીધી છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે ડિવોર્સ પછી પણ મેલિંડા ગેટ્સ અટકનો જ ઉપયોગ કરશે. મેલિંડાએ અટક બદલવા માટે કોર્ટમાં અરજી કરી નથી.

8 / 9
હવે લગ્નના આટલા વર્ષો બાદ જ્યારે બિલ અને મેલિંડાના ડિવોર્સ થઇ રહ્યા છે તો તેને પાછળના કારણોમાં લોકો વિનબ્લેડને પણ ગણી રહ્યા છે.

9 / 9

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">