Pakistan માં બત્તી ગુલ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા

પાકસ્તાનમાં ગઇ કાલે મોડી રાત્રે અચાનક વિજળી ડૂલ થઇ ગઇ જેને લઇને અડધા પાકિસ્તાનમાં અંધકાર છવાઇ ગયુ, કરાચી, લાહૌર, ઇસ્લામાબાદ, મુલ્તાન, કસૂર,..

Pakistan માં બત્તી ગુલ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી મજા
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jan 10, 2021 | 12:30 PM

Pakistan માં ગઇ કાલે મોડી રાત્રે અચાનક વિજળી ડૂલ થઇ ગઇ જેને લઇને અડધા પાકિસ્તાનમાં અંધકાર છવાઇ ગયુ, કરાચી, લાહૌર, ઇસ્લામાબાદ, મુલ્તાન, કસૂર, રાવલપિંડી અને મંડીમાં સંપૂર્ણ અંધારુ થઇ ગયુ, જેના બાદ સોશિયલ મીડિયામાં #Blackout અને #LoadShedding ટ્રેંડ કરવા લાગ્યુ

ઇસ્લામાબાદના ડેપ્યુટી કમિશનર હમઝા શફ્કતે ટ્વીટ કર્યું હતું કે નેશનલ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્પેચ કંપની સિસ્ટમ (એનટીડીસી) ના ટ્રીપિંગને કારણે બ્લેકઆઉટ થયુ છે. થોડી વારમાં બધુ સરખુ થઈ જશે અને ટ્રિપિંગને સુધારવા માટેનુ કામ ચાલી રહ્યુ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉર્જા મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે પાવર ટ્રાંસમિશનની ફ્રીક્વન્સીમાં અચાનક 50 થી 0 નો ઘટાડો થવાથી દેશવ્યાપી બ્લેકઆઉટ થયો છે, મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટેકનીકલ ખામી લગભગ પોણા બારની આજુ બાજુ આવી મંત્રાલયે જણાવ્યુ કે આની પાછળનુ કારણ શોધવામાં આવી રહ્યુ છે અને લોકોને સંયમ જાળવવાની અપીલ કરી હતી.

વિજળી ગુલ થયા બાદ લોકો ટ્વીટર પર પોતોની પ્રતિક્રીયા આપી રહ્યા હતા.

લોકોએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર મજા લીધી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">