કોરોનાના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત, 31 જૂલાઈ સુધી સેવા શરૂ નહીં થાય

DGCAએ ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટના અવરજવર પર જે પ્રતિબંધ હતો તેને વધારી દીધો છે. હવે 31 જૂલાઈ સુધી ભારતમાં કોઈપણ  ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ નહીં કરી શકે છે કે ભારતથી અન્ય દેશ નહીં જઈ શકે. કોરોના વાઈરસની મહામારીના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો […]

કોરોનાના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત, 31 જૂલાઈ સુધી સેવા શરૂ નહીં થાય
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 7:30 PM

DGCAએ ભારતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટના અવરજવર પર જે પ્રતિબંધ હતો તેને વધારી દીધો છે. હવે 31 જૂલાઈ સુધી ભારતમાં કોઈપણ  ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ નહીં કરી શકે છે કે ભારતથી અન્ય દેશ નહીં જઈ શકે. કોરોના વાઈરસની મહામારીના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, મોનિટરીંગ બાદ ખાનગી હોસ્પિટલના બેડમાં થઈ શકે છે ઘટાડો

DGCAના આદેશ મુજબ કોરોના વાઈરસના લીધે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેને 31 જૂલાઈ સુધી વધારવામાં આવ્યો છે. જો કે ઈન્ટરનેશનલ કાર્ગો અને DGCA તરફથી જે રુટ પર મંજૂરી આપવામાં આવી છે એવી ફ્લાઈટને આ નિયમ લાગુ નહીં પડે. આ પહેલાં પણ સરકારે આદેશ કર્યો હતો અને 15 જૂલાઈ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને જ યથાવત રાખીને તારીખ 31 જૂલાઈ સુધી લંબાવવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારે જણાવ્યું હતું કે ઈન્ટરનેશનલ ફ્લાઈટના પરિચાલન માટે ભારત અન્ય દેશ પર નિર્ભર છે. જો અન્ય દેશ ભારતની ફ્લાઈટને આવવાની મંજૂરી આપે તો સેવા શરૂ થઈ શકે છે. ઓથોરિટી એવા પ્રયાસ કરી રહી છે કે આ વર્ષના અંત સુધીમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઈટને ઓપરેટ કરી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">