પાકિસ્તાની સેનાના કાફલા પર ‘બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ’નો ઘાતક હુમલો, મોટી સંખ્યામાં સૈનિકોના મોતની આશંકા

બલોચ લિબરેશન આર્મીના લડવૈયાઓએ પાકિસ્તાનની (pakistan) સેના પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં સેનાનું એક વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.

પાકિસ્તાની સેનાના કાફલા પર 'બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ'નો ઘાતક હુમલો, મોટી સંખ્યામાં સૈનિકોના મોતની આશંકા
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 5:33 PM

બલોચ સ્વાતંત્ર્ય સેનાનીઓએ (Baloch Freedom Fighters) પાકિસ્તાન (Pakistan) સેનાના કાફલા પર ઘાતક હુમલો કર્યો છે. આ હુમલો રોકેટ અને અન્ય ઘાતક હથિયારોથી કરવામાં આવ્યો છે. ઘટના અવારણ જિલ્લાના પીરંજર વિસ્તારની છે. આ સ્થળ બલુચિસ્તાન (Balochistan) પ્રાંતમાં આવેલું છે.

એવી આશંકા છે કે મોટી સંખ્યામાં સૈનિકો મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, IED હુમલામાં પાકિસ્તાન (Pakistan) સેનાનું વાહન નાશ પામ્યું છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સેનાના વાહન પર પાકિસ્તાનનો ધ્વજ હતો. આ હુમલામાં બે લોકો મૃત્યુ પામ્યા છે અને પાંચ ઘાયલ થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં પાકિસ્તાન આર્મીના સૈનિક લાન્સ નાઇક મોહમ્મદ મુનીરનું નામ સામેલ છે. બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ મામલે BLF ના પ્રવક્તાનું કહેવું છે કે પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

હુમલો કેમ કરવામાં આવ્યો? પાકિસ્તાની સેના પર એટલા માટે હુમલો કરવામાં આવ્યો કારણ કે આ લોકોનું આ વિસ્તારમાં ઓપરેશન કરવા આવ્યા હતા. અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે, તે સ્પષ્ટપણે જાણી શકાયું નથી. આ મામલે પાકિસ્તાન સેના દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ના તો હુમલા કે સૈનિકોના મૃત્યુ વિષે કોઈ પુષ્ટિ થઈ છે. જોકે પાકિસ્તાન આર્મી પર હંમેશા બલુચિસ્તાનના લોકોને ત્રાસ આપવા અને મારવાનો આરોપ લાગ્યો છે.

અગાઉ પણ સેના પર હુમલો થયો હતો લગભગ ત્રણ મહિના પહેલા બલુચિસ્તાનમાં જ પાકિસ્તાનની સેના પર મોટો હુમલો થયો હતો. જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 27 ઘાયલ થયા હતા.

બાદમાં પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે હુમલાની પુષ્ટિ કરી હતી. સેના પર હુમલા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બંદૂકધારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાની સેના બલુચિસ્તાનના સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ પાકિસ્તાની તાલિબાનના હુમલાનો સામનો કરી રહી છે. આ વર્ષે સેના પર ઘણા જીવલેણ હુમલા થયા છે.

આ પણ વાંચો : Narendra Giri Death: સીબીઆઈએ મહંત નરેન્દ્ર ગિરીના મોતની શરૂ કરી તપાસ, નોંધાઈ એફઆઈઆર

આ પણ વાંચો  :ભારતમાં 100 વર્ષથી વધુ જૂનો છે સહકારી ચળવળનો ઇતિહાસ, 25 કરોડથી વધુ લોકો સહકારી ક્ષેત્રમાં સામેલ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">