બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જતી ‘વિમાન બાંગ્લાદેશ’ની એક ફલાઈટને હાઈજેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઢાકાથી વિમાન ઉડાન ભરવાના લગભગ અડધા કલાક પછી એક બંદુકધારી કોકપિટમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ ચિટગાંવના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય એરર્પોટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન […]

બાંગ્લાદેશ :બંદુકધારી પ્લેન હાઈજેક કરવામાં થયો નિષ્ફળ, ઈમરજન્સી લેન્ડિંગ પછી બધા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 24, 2019 | 2:46 PM

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ જતી ‘વિમાન બાંગ્લાદેશ’ની એક ફલાઈટને હાઈજેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઢાકાથી વિમાન ઉડાન ભરવાના લગભગ અડધા કલાક પછી એક બંદુકધારી કોકપિટમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ ચિટગાંવના શાહ અમાનત આંતરરાષ્ટ્રીય એરર્પોટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિમાનમાં સવાર બધાં જ 142 મુસાફરોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં બંદુકધારીના સિવાય 2 ક્રુ મેમ્બર હાજર છે. હાલમાં સુરક્ષાદળોના કમાન્ડોએ વિમાનને ચારે બાજુથી ઘેરી લીધું છે અન ક્રુ મેમ્બરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

આ બંદુરધારી કોણ છે, તેનો ઈરાદો શું છે? અને શું તે કોઈ આંતકી સંગઠન સાથે જોડાયેલો છે? તે હજી સુધી જાણવા મળ્યું નથી.

[yop_poll id=1765]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">