પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારે હદ વટાવી, 8 વર્ષની હિન્દુ બાળકી પર સામૂહિક બળાત્કાર કરીને આંખો ફોડી નાખી

પાકિસ્તાન(Paksitan)માં લઘુમતીઓ પરના અત્યાચારનું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં 8 વર્ષની હિન્દુ બાળકી પર સામૂહિક બળાત્કાર થયો છે.

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારે હદ વટાવી, 8 વર્ષની હિન્દુ બાળકી પર સામૂહિક બળાત્કાર કરીને આંખો ફોડી નાખી
Atrocities against Hindus in Pakistan go beyond limits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 7:59 AM

પાકિસ્તાન(Paksitan)માં લઘુમતીઓ પર જે પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે તેનું વધુ એક દર્દનાક ઉદાહરણ સામે આવ્યું છે.અહીં 8 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર (gang Rape)થયો છે. આટલું જ નહીં, તેની બંને આંખોમાં ચાકુ પણ મારવામાં આવ્યા છે. મામલો સિંધ પ્રાંત(Pakistan sindh)નો છે. તેની આંખોમાં છરા મારવાના કારણે તેની બંને આંખોમાંથી લોહી વહી રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 28 ઓગસ્ટના રોજ પરિવારના સભ્યોને તેમની 8 વર્ષની દીકરી બેહર ગંભીર હાલતમાં મળી હતી. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ડોકટરોએ તેની સાથે ગેંગરેપની પુષ્ટિ કરી હતી.ડોકટરોનું માનવું છે કે છોકરીના બચવાની શક્યતા ઓછી છે.

હિન્દુ અધિકાર કાર્યકર્તાએ વીડિયો શેર કર્યો છે

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક હિંદુ અધિકાર કાર્યકર્તાએ તાજેતરમાં ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં પીડિત છોકરી સ્ટ્રેચર પર જોવા મળી હતી અને તેના માતા-પિતા તેને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જતા હતા.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

પરિવાર સાથે હાજર એક મહિલાએ જણાવ્યું કે બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે, લોહી કેમ બંધ નથી થઈ રહ્યું. તેણે કહ્યું કે, બળાત્કારીઓએ તેનો આખો ચહેરો ચાકુથી ખરોચી નાખ્યો અને તેની આંખોમાં પણ ચાકુ માર્યા છે. પાકિસ્તાનમાં ગરીબો માટે કોઈ સ્થાન નથી. આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આવી હજારો ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. આ લોકો ક્યાં જાય છે, સરકારે જવાબ આપવો જોઈએ.

પીડિતાની માતાનું કહેવું છે કે પીડિત છોકરી નજીકની દુકાને ગઈ હતી પરંતુ  પાછી આવી ગઈ. તેણી ગાયબ થયાના થોડા કલાકો બાદ ઉમરકોટ પોલીસને મળી હતી. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ ગુનો નોંધ્યો હતો. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">