CHINAમાં 120 કરોડ લોકોની વચ્ચે છે ફક્ત આટલી SURNAME, ડિજિટલ સિસ્ટમથી જોડાવા માટે કર્યું આ કામ

ચીનમાં (CHINA) વસ્તી 120 કરોડ(CRORE) છે પરંતુ કોઈને પણ પૂછશો કે, તેની અટક (SURNAME) શું છે તો જવાબ મળશે વાંગ, લી, ઝાંગ, લિઉ અથવા તો ચેન. આ 5 એવી અટક છે

CHINAમાં 120 કરોડ લોકોની વચ્ચે છે ફક્ત આટલી SURNAME, ડિજિટલ સિસ્ટમથી જોડાવા માટે કર્યું આ કામ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:42 AM

ચીનમાં (CHINA) વસ્તી 120 કરોડ(CRORE) છે પરંતુ કોઈને પણ પૂછશો કે, તેની અટક (SURNAME) શું છે તો જવાબ મળશે વાંગ, લી, ઝાંગ, લિઉ અથવા તો ચેન. આ 5 એવી અટક છે. જે ચીનની 30 ટકા વસ્તી એટલે કે 43.3 કરોડ લોકોએ રાખી છે. આ અટક પરથી ખબર પડે છે કે, ચીનમાં અટકની અછત છે. ચીનની જાહેર સુરક્ષા મંત્રાલયના દસ્તાવેજો અનુસાર, 2010ની વસ્તી ગણતરીની તુલનામાં 86% વસ્તીમાં માત્ર 100 અટક જ પસંદ કરવામાં આવી છે.

સીએનએનના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, ચીનમાં પહેલા 23 હજાર અટક ચલણમાં હતી. જે ઘટાડીને 6 હજાર કરવામાં આવી છે. બેઇજિંગ નોર્મલ યુનિવર્સિટીના પ્રોફેસર ચેન જિયાવેઇ કહે છે કે આપાછળ ત્રણ કારણો જવાબદાર છે – સાંસ્કૃતિક વિવિધતાનો અભાવ, ભાષાકીય સમસ્યાઓ અને ડિજિટલ યુગમાં ટેકનિકલ સમસ્યાઓ.

ચેને યુએસ-ભારતને લઈને કહ્યું કે સાંસ્કૃતિક વિવિધતા છે, જ્યારે ચીનમાં જાતિ અથવા સમુદાય પ્રમાણે વિવિધતા નથી. ભાષાકીય કારણોસર કોઈપણ વધારાના અક્ષરો ઉમેરી અને કાઢીને નવી અટક બનાવી અંગ્રેજીની જેમ સરળ નથી. ઘણા લોકોએ તેમની જૂની અટક છોડી દીધી છે અને નવી અપનાવી છે જેથી તેઓ ડિજિટલ દુનિયામાં પાછળ ન રહે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ચાઇનાના સત્તાવાર ગેઝેટ મુજબ, કમ્પ્યુટર સિસ્ટમમાં(COMPUTER SYSTEM) જે ચીની ભાષાની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભાષામાં ફેરબદલીને કારણે નામ રજીસ્ટર થઈ શકતા નથી તેથી લોકોને અટક બદલવાની ફરજ પડી હતી. ચાઇનીઝ ભાષામાં ઘણા કેરેક્ટર છે.

2017 સુધીમાં 32,000 અક્ષરો ડેટાબેઝમાં(DATABASE) શામેલ થયા હતા, પરંતુ હજારો સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં રજીસ્ટર થઈ શક્યાં નહીં. ચીનમાં આખી સિસ્ટમ ડિજિટલ થઈ ગઈ છે, તેથી ઘણા અટકને સ્થાન મળી શકતું નથી. 2013 માં જેમની અટક ડિજિટલ સિસ્ટમમાં બંધબેસતી ન હતી, તેઓને પોલીસએ અટક બદલવાની ફરજ પડી હતી.

પ્રો. જિયાવેઇએ કહ્યું કે ચીનમાં મંદારીન જેવી ઘણી બોલીઓ ડિજિટલ સિસ્ટમમાં શામેલ નથી. કેરેક્ટર સ્ટાન્ડર્ડ અપનાવવાને કારણે સરકારને ક્યૂઆર કોડ્સ, પાસવર્ડ્સ અથવા પિન બનાવવામાં મુશ્કેલી આવી રહી હતી. આ સમય માંગતી પ્રક્રિયાને ટાળવા માટે ઘણા લોકોએ તેની અટક બદલી હતી. પરંતુ તેઓ દુખી છે કે તેની પેઢીઓ તેના ઇતિહાસ, ઓળખ અને પરંપરાને ભૂલી જાય છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">