અમેરિકા-ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લગાવ્યો ફોન, જાણો શું કહ્યું

અમેરિકા અને ઈરાનના સંબંધોમાં વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સહિત અમેરિકાના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. આ વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં વધારે પ્રગતિની ઈચ્છા વ્યક્ત કરી છે. PMO: President Trump wished the […]

અમેરિકા-ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લગાવ્યો ફોન, જાણો શું કહ્યું
Follow Us:
| Updated on: Jan 07, 2020 | 4:38 AM

અમેરિકા અને ઈરાનના સંબંધોમાં વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સહિત અમેરિકાના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. આ વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં વધારે પ્રગતિની ઈચ્છા વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ વિશ્વાસ, સન્માન અને સમજણ પર બન્યા છે અને મજબૂત પણ થયા છે. ગયા વર્ષે બંને દેશોની વચ્ચે રાજકીય ભાગીદારીને વધારવા માટે જે પ્રયત્નો થયા છે તેની પણ વડાપ્રધાન મોદીએ સરાહના કરી છે. સાથે જે વડાપ્રધાને પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આગળ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નવા વર્ષમાં ભારતના લોકોની સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપી છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં જે સિદ્ધિઓ આવી છે, તેની પર પણ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી છે. સાથે જ દ્વિપક્ષીય સહયોગને વધારે ગાઢ બનાવવા માટે તૈયારી બતાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">