સંકોચાઈ રહયો છે ચંદ્ર અને પડી રહી છે તીરાડ, 1200 જેટલા ફોટોમાં દેખાયા પુરાવા તો વૈજ્ઞાનિકો થઈ રહ્યા છે હેરાન

નાસાએ આશરે 12 હજાર ફોટોનો અભ્યાસ કર્યા બાદ એક ખુલાસો કર્યો છે. જેમાં પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર સંકોચાઈ રહ્યો છે. જેને લઈને તેના ઉપરના ભાગમાં માણસની જેમ કરચલી પડી રહી છે. નાસાના LRO દ્વારા લેવાયેલી ફોટના અભ્યાસો બાદ એક રિપોર્ટ એક દિવસ પહેલા કર્યો છે. આ પણ વાંચોઃ આ બે કારણથી આ વર્ષે 765 જેટલી […]

સંકોચાઈ રહયો છે ચંદ્ર અને પડી રહી છે તીરાડ, 1200 જેટલા ફોટોમાં દેખાયા પુરાવા તો વૈજ્ઞાનિકો થઈ રહ્યા છે હેરાન
Far Side of the Moon
Follow Us:
| Updated on: May 14, 2019 | 12:05 PM

નાસાએ આશરે 12 હજાર ફોટોનો અભ્યાસ કર્યા બાદ એક ખુલાસો કર્યો છે. જેમાં પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર સંકોચાઈ રહ્યો છે. જેને લઈને તેના ઉપરના ભાગમાં માણસની જેમ કરચલી પડી રહી છે. નાસાના LRO દ્વારા લેવાયેલી ફોટના અભ્યાસો બાદ એક રિપોર્ટ એક દિવસ પહેલા કર્યો છે.

આ પણ વાંચોઃ આ બે કારણથી આ વર્ષે 765 જેટલી મેનેજમેન્ટ-એન્જિનિયરિંગની કોલેજો બંધ થઈ જશે, 4.24 લાખ સીટમાં ઘટાડો

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

12 હજારથી વધુ ફોટોના વિશ્લેષણ પછી નાસાએ જાણ્યું કે ચંદ્રના ઉત્તર ધ્રૃવ નજીક “મારે ફ્રિગોરિસ”માં તીરાડ પડી રહી છે. જે પોતાના સ્થાન પરથી ખસી રહ્યું છે. ચંદ્રના વિશાલ બેસિનોમાં એક “મારે ફ્રિગોરિસ”નો ભૂવૈજ્ઞાનિક નજરથી મૃતસ્થળ માનવમાં આવે છે.

આટલુ જ નહીં પરંતુ ચંદ્રમાં પર કોઈ ટેક્ટોનિક પ્લેટ પણ નથી. જે છતાં અહીંયા ટેક્ટોનિક ગતિવિધિ થતી હોવાથી વૈજ્ઞાનિકો હેરાન છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચંદ્રમાં આવી હરકતો પોતાની ઉર્જા ગુમાવવાની પ્રક્રિયા સમયે એટલે 4.5 અરબ વર્ષ પહેલા થઈ હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે પોતાની ઉર્જા ગુમાવવાના કારણે ચંદ્રમાં છેલ્લા લાખો વર્ષોથી 150 ફૂટ સુધી સંકોચાઈ ગયો છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવુ છે કે લાખો વર્ષ પહેલા થયેલી ગતિવિધિ આજે પણ ચંદ્ર પર થઈ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">