નાસા ફરીથી આર્ટેમિસ 1 પ્રક્ષેપણ માટે તૈયારી કરી રહ્યું છે, 23 સપ્ટેમ્બરે ત્રીજો પ્રયાસ

ટેકનિકલ ખામીના કારણે બે વાર લોન્ચિંગ ફેલાઈ ગયા બાદ હવે નાસા 23 સપ્ટેમ્બર પછી ફરીથી આ વાહનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

નાસા ફરીથી આર્ટેમિસ 1 પ્રક્ષેપણ માટે તૈયારી કરી રહ્યું છે, 23 સપ્ટેમ્બરે ત્રીજો પ્રયાસ
નાસાનું આર્ટેમિસ-1 મિશનImage Credit source: NASA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 4:47 PM

બીજા નિષ્ફળ પ્રયાસના લગભગ એક અઠવાડિયા પછી, નાસા (NASA)ફરીથી આર્ટેમિસ 1 ના (Artemis 1)પ્રક્ષેપણની તૈયારી કરી રહ્યું છે. નાસાએ માહિતી આપી છે કે ટેકનિકલ ખામીને કારણે બે વાર લોન્ચિંગ ફેલ થઈ ગયા બાદ હવે નાસા 23 સપ્ટેમ્બર પછી ફરીથી આ વાહનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ તેનું લોન્ચિંગ 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ઇંધણ ટાંકીમાં લીકેજને કારણે લોન્ચ રદ કરવામાં આવ્યું હતું. અમેરિકી (America) અંતરિક્ષ એજન્સીએ કહ્યું છે કે જેવી જ ઈંધણની ટાંકીનું સમારકામ થઈ જશે, અમે તેને ફરીથી લોન્ચ કરવાની તૈયારી કરીશું.

નાસાએ એક બ્લોગમાં લખ્યું છે કે, ‘વૈજ્ઞાનિકોની ટીમ નવી સીલને ક્રાયોજેનિક અથવા સુપરકૂલ્ડ સ્થિતિમાં તપાસશે. આ તપાસ 17 સપ્ટેમ્બર પહેલા નહીં થાય. સ્પષ્ટ છે કે આ વખતે નાસા કોઈપણ પ્રકારની ક્ષતિના મૂડમાં નથી. આ વખતે તે દરેક વિગતો પર ધ્યાન આપી રહ્યો છે.

23મી સપ્ટેમ્બરે પ્રયાસ કરશે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે લોન્ચિંગને વારંવાર રોકી દેવામાં આવ્યું હતું કારણ કે હાઇડ્રોજન ફ્યુઅલ ટાંકીમાં લીકેજ દેખાઈ રહ્યું હતું. નાસાએ કહ્યું કે 23 સપ્ટેમ્બરે અમને 2 કલાકની લોન્ચ વિન્ડો મળવા જઈ રહી છે. નાસા તેને ભારતીય સમય અનુસાર સાંજે 4:17 વાગ્યે ફરીથી લોન્ચ કરશે. નાસાના બ્લોગ અનુસાર, જો પ્રક્ષેપણ સફળ રહેશે, તો આર્ટેમિસ 1 અવકાશમાં 42 દિવસની સફર પૂર્ણ કર્યા પછી આવશે. જેમાં આ વાહન 60 હજાર કિમીનું અંતર કાપશે અને ચંદ્ર પર પાછા જશે.

70 મિનિટમાં લોન્ચ કરવાનું રહેશે

જો આ લોન્ચિંગ પણ કોઈ કારણોસર નિષ્ફળ જાય છે, તો લોન્ચિંગ તારીખ 27 સપ્ટેમ્બર હોઈ શકે છે. પરંતુ આ દરમિયાન નાસા સામે એક શરત રહેશે. નાસાના જણાવ્યા અનુસાર આ દિવસે લોન્ચ વિન્ડો ખુલ્યા બાદ તેને 70 મિનિટની અંદર લોન્ચ કરવાનું રહેશે. વાસ્તવમાં પ્રક્ષેપણ વિન્ડો ભ્રમણકક્ષાની ગતિશીલતા અને ચંદ્રના આધારે પૃથ્વીની સ્થિતિ નક્કી કરે છે.

વધુ વિકલ્પો શોધી રહ્યાં છીએ

નાસાની ટીમો આ બે તારીખો સિવાયની તારીખો પર કામ કરી રહી છે જેથી જો આ બે વિન્ડો સુધી ટેકનિકલ ખામી દૂર ન થાય તો નાસા પાસે વૈકલ્પિક વિકલ્પ હશે. નાસાને યુએસ સ્પેસ ફોર્સ સાથે વિકાસ કરવાની જરૂર છે જેમાં રોકેટ સેલ્ફ ડિસ્ટ્રક્ટ સિસ્ટમ ચાલુ છે. જો રોકેજ વસ્તીવાળા વિસ્તાર તરફ પડે છે, તો આ સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને તે સ્વ-વિનાશ થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">