મળી ગયો ચીનનો અરબપતિ જૈક મા ! ચીની સરકારની આલોચના કર્યાના એક વર્ષ પછી આ હાલમાં જોવા મળ્યો

ગત ઓક્ટોબરમાં જૈક માએ આપેલા આ ભાષણ બાદથી જ તેની કંપનીઓ પર વિવિધ તપાસ હાથ ધરવામાં આવી. સરકારે આંટ ગૃપને તેના લોન આપવાના મુખ્ય ધંધાને તેના ઓનલાઇન પેમેન્ટ ડિવિઝનથી અલગ થઇ જવાના આદેશ પણ આપ્યા હતા.

મળી ગયો ચીનનો અરબપતિ જૈક મા ! ચીની સરકારની આલોચના કર્યાના એક વર્ષ પછી આ હાલમાં જોવા મળ્યો
Alibaba founder Jack Ma resurfaces in public a year after criticising Chinese government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 1:20 PM

એક સમયે દુનિયાનો સૌથી ધનીક વ્યક્તિ ચીની અરબપતિ (Chinese Billionaire) અને અલિબાબા કંપનીના ફાઉન્ડર જૈક મા (Alibaba founder Jack Ma) લગભગ ગત એક વર્ષથી ગાયબ હતા. તેમના ગાયબ થવા પાછળ વિશ્વભરમાં લોકો અલગ અલગ થીયરી બનાવી રહ્યા હતા. દુનિયાભરના લોકો વિચારી રહ્યા હતા કે આટલો મોટો વ્યક્તિ આમ અચાનક કઇ રીતે અને ક્યાં ગાયબ થઇ ગયો. ખરેખર ચીનનું ભૂતકાળ પણ થોડું એ પ્રકારનું રહ્યુ છે કે લોકોનું શંકા કરવું પણ વ્યાજબી હતુ

ચીનની સરકાર (Chinese Government) પોતાની સામે ઉઠનાર અવાજોને જબરદસ્તી ચૂપ કરાવવામાં માને છે. ચીનમાં જે પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ બોલે છે તેને કઠોરમાં કઠોર સજા આપવામાં આવે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ચીની સરકારની નીતિઓની આલોચના કર્યા બાદથી જ જૈક મા નો કોઇ પત્તો લાગ્યો ન હતો. ઓક્ટોબર 2020 માં જૈક માએ પોતાના ભાષણમાં ચીનની નિયામક પ્રણાલી પર સવાલો ઉભા કર્યા હતા. આજ કારણ હતુ કે તેમને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં ચીનની સરકાર તેમના આંટ ગ્રૃપના 37 અરબ ડૉલરના IPO ને પણ નિલંબિત કરી દીધા હતા.

ઓક્ટોબરમાં જૈક માએ આપેલા આ ભાષણ બાદથી જ તેની કંપનીઓ પર વિવિધ તપાસ હાથ ધરવામાં આવી. સરકારે આંટ ગૃપને તેના લોન આપવાના મુખ્ય ધંધાને તેના ઓનલાઇન પેમેન્ટ ડિવિઝનથી અલગ થઇ જવાના આદેશ પણ આપ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લગભગ એક વર્ષ સુધી ગાયબ રહ્યા બાદ જૈક મા હાલમાં જ હોંગકોંગમાં જોવા મળ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં તે તેના કેટલાક બિઝનેસ પાર્ટનર સાથે ડિનર કરતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો –

Fact Check : શું સાચે WhatsApp રોજ રાત્રે થઇ જશે બંધ ? સરકારે સાચે આપ્યા છે આવા કોઇ આદેશ ? જાણો વાયરલ મેસેજની સત્યતા

આ પણ વાંચો –

Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

આ પણ વાંચો –

Happy Birthday Pooja Hegde : બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ ધોવાઇ જવાથી તૂટી ગઇ હતી એક્ટ્રેસ, જાણો પુજા સાથે જોડાયેલી રસપ્રદ વાતો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">