AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વીડનના રાજાની સાદગી: દિલ્હી એરપોર્ટ પર સામાન પોતે જ ઊંચક્યો, જુઓ PHOTOS

સ્વીડનના રાજા ભારતના દિલ્હી શહેર ખાતે ફ્લાઈટથી ઉતર્યા હતા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું કારણ તેઓની સાદગી હતી અને તેના લીધે એર ઈન્ડિયાએ પણ એક પોસ્ટ ટ્વીટર પર કરી. સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ અને તેમની પત્ની સિલ્વિયા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓનું ખાનગી વિમાન ખરાબ થઈ ગયું હોવાથી બંનેએ […]

સ્વીડનના રાજાની સાદગી: દિલ્હી એરપોર્ટ પર સામાન પોતે જ ઊંચક્યો, જુઓ PHOTOS
| Updated on: Dec 02, 2019 | 3:28 PM
Share

સ્વીડનના રાજા ભારતના દિલ્હી શહેર ખાતે ફ્લાઈટથી ઉતર્યા હતા અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં છવાઈ જવાનું કારણ તેઓની સાદગી હતી અને તેના લીધે એર ઈન્ડિયાએ પણ એક પોસ્ટ ટ્વીટર પર કરી. સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ અને તેમની પત્ની સિલ્વિયા દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓનું ખાનગી વિમાન ખરાબ થઈ ગયું હોવાથી બંનેએ એર ઈન્ડિયાના વિમાનમાં સફર કરી હતી.

આ પણ વાંચો :   બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ, જુઓ શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ?

દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેઓ પોતાનો સામાન પોતે જ ઉંચકી રહ્યાં હતા. રાજા હોવા છતાં તેમની સાદગી ટ્વીટર પર છવાઈ ગયી હતી. એર ઈન્ડિયાએ પણ ટ્વીટ કરીને લખવું પડ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્વીડનના રાજા પાંચ દિવસ માટે ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને મુંબઈ અને ઉત્તરાખંડ પણ જવાના છે. તેમની આ યાત્રા દરમિયાન ભારત અને સ્વીડન વચ્ચે મહત્ત્વના કરાર થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">