FATF માં બ્લેક લિસ્ટ થવાથી જ ડરવા લાગ્યું પાકિસ્તાન, હવે તો ભારતને હટાવવાની જ કરી માંગણી

પાકિસ્તાન હજી પણ પોતાની અવળચંડાઈ છોડી રહ્યું નથી. આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફંડ પર નજર રાખી રહેલી સંસ્થા FATF પાસે જઇ પાકિસ્તાને એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ અધ્યક્ષ પદ પરથી ભારતને હટાવવાની માંગણી કરી છે. FATF ના પેરિસ સ્થિત કાર્યલયમાં પાકિસ્તાન નાણા મંત્રી અસદ ઉમરે એક પત્ર લખી ભારત સિવાય અન્ય કોઇ પણ સભ્ય દેશને એશિયા પ્રશાંત […]

FATF માં બ્લેક લિસ્ટ થવાથી જ ડરવા લાગ્યું પાકિસ્તાન, હવે તો ભારતને હટાવવાની જ કરી માંગણી
Follow Us:
| Updated on: Mar 10, 2019 | 4:33 AM

પાકિસ્તાન હજી પણ પોતાની અવળચંડાઈ છોડી રહ્યું નથી. આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફંડ પર નજર રાખી રહેલી સંસ્થા FATF પાસે જઇ પાકિસ્તાને એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ અધ્યક્ષ પદ પરથી ભારતને હટાવવાની માંગણી કરી છે.

FATF ના પેરિસ સ્થિત કાર્યલયમાં પાકિસ્તાન નાણા મંત્રી અસદ ઉમરે એક પત્ર લખી ભારત સિવાય અન્ય કોઇ પણ સભ્ય દેશને એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવાની માંગણી કરી છે. તેથી FATFની સમીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી અધ્યક્ષ બનાવવાની માંગણી કરી રહ્યું છે.

આ પણ વાંચો : આકાશ અંબાણી સાથે લગ્નના બંધનમાં જોડાવવા પહેલાં કંઇ આ રીતે જોવા મળી શ્લોકા મહેતા, વીડિયો થયો વાયરલ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉમરે પત્રમાં લખ્યું છે કે, પાકિસ્તાન પ્રત્યે ભારતનો વિરોધ અને તેનો દ્વેષ ઘણો જ પ્રખ્યાત છે અને હાલમાં જ પાકિસ્તાન પર ભારતે વાયુ સેના દ્વારા હુમલો કરવાની કવાયત કરવામાં આવી હતી. જેના કારણે ભારત ફરીથી શત્રુતાપૂર્ણ વ્યવહાર રાખી શકે છે. જેવી તેમણે રજુઆત કરી છે.

આતંકવાદ સંગઠનોને નાણાંકીય મદદ કરનાર પર નજર રાખી રહેલી સંસ્થા FATF પાકિસ્તાનને પહેલાં જ ગ્રે લિસ્ટમાં રાખી ચુક્યું છે. એવી સ્થિતિમાં પાકિસ્તાન સામે આગામી સમયમાં કોઇ વધુ કડક પગલાં ભરવામાં આવી શકે છે. જેના કારણે તેની સ્થિતિ વધુ બગડી શકે છે. જે જોતાં ભારતને સહઅધ્યક્ષના પદેથી હટાવવાની જ ચાલ ચાલી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">