તાલિબાને ‘આત્મઘાતી બોમ્બર્સ’ ની ફોજ બનાવી, ચીન-તાજિકિસ્તાન સાથેની સરહદ પર રહેશે તૈનાત, પોતાને બોમ્બથી ઉડાડવા તૈયાર

Taliban Suicide Bombers: તાલિબાને આત્મઘાતી બોમ્બરોની ખાસ બટાલિયન બનાવી છે, જે અફઘાનિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે.

તાલિબાને 'આત્મઘાતી બોમ્બર્સ' ની ફોજ બનાવી, ચીન-તાજિકિસ્તાન સાથેની સરહદ પર રહેશે તૈનાત, પોતાને બોમ્બથી ઉડાડવા તૈયાર
Suicide Bombers in Afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:51 PM

Taliban To Deploy Suicide Bombers At Afghan Borders: તાલિબાને આત્મઘાતી બોમ્બરોની ખાસ બટાલિયન બનાવી છે, જે અફઘાનિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે. તેમની તૈનાતી ખાસ કરીને બદખશાન પ્રાંતમાં હશે. સ્થાનિક મીડિયા આઉટલેટ ખાના પ્રેસના જણાવ્યા અનુસાર, પ્રાંતના નાયબ ગવર્નર મુલ્લા નિસાર અહમદ અહમદીએ મીડિયાને ઉત્તર-પૂર્વ પ્રાંત બદખાશનમાં (Badakhshan Province) આત્મઘાતી બોમ્બરોની બટાલિયન બનાવવાની વાત કરી હતી. આ પ્રાંત તાજિકિસ્તાન અને ચીનની સરહદે છે.

અહમદીએ કહ્યું કે બટાલિયનનું નામ લશ્કર-એ-મન્સૂરી (‘મન્સૂર સેના’) છે અને તેને દેશની સરહદો પર તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ બટાલિયન એ જ છે, જેનો ઉપયોગ અગાઉની અફઘાન સરકારના સુરક્ષા દળોને નિશાન બનાવીને આત્મઘાતી હુમલાઓ કરવા માટે થતો હતો. અહમદીએ કહ્યું, ‘આ બટાલિયન વગર અમેરિકાની હાર શક્ય ન હોત. આ બહાદુર પુરુષો વિસ્ફોટક વેસ્ટ પહેરશે અને અફઘાનિસ્તાનમાં અમેરિકન ઠેકાણાઓને ઉડાવી દેશે. તેમણે કહ્યું કે આત્મઘાતી હુમલાખોરોને કોઈનો ડર નથી હોતો અને તેઓ પોતાને વિસ્ફોટ કરવા માટે તૈયાર છે.

તાલિબાન પાસે બદ્રી-313 બટાલિયન પણ છે

ગવર્નરે કહ્યું, ‘આ એવા લોકો છે જેમને ખરેખર કોઈ ડર નથી, તેઓએ પોતાની જાતને અલ્લાહને સમર્પિત કરી દીધી છે’, જે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Suicide Bombers in Afghanistan) પર તૈનાત છે. તે તાલિબાનના સૌથી સુસજ્જ અને આધુનિક લશ્કરી જૂથો પૈકીનું એક માનવામાં આવે છે. ખામા પ્રેસના જણાવ્યા અનુસાર, તમામ આત્મઘાતી હુમલાખોરો બદ્રી 313 માં સામેલ છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

કાબુલ ઓગસ્ટમાં કબજે કરવામાં આવ્યું હતું

તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો હતો. આ દિવસે અફઘાનિસ્તાનની સરકાર પડી. ત્યારથી, તાલિબાનોએ દેશમાં ઘણા અમાનવીય નિયમો લાદ્યા છે. તેણે 2020 ના દોહા કરારનું પણ સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે. સમાવેશી સરકાર બનાવવાને બદલે, તાલિબાને આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક (Taliban Control on Afghanistan) સાથે મળીને સરકાર બનાવી. જેમાં એક પણ મહિલા, લઘુમતી કે અફઘાન રાજકારણી સામેલ નથી. સરકારમાં ઉચ્ચ હોદ્દા પર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ છે.

આ પણ વાંચો: Mahatma Gandhi Jayanti: મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- બાપુનું જીવન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે

Latest News Updates

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">