Emotional News : પતિ લાપતા, બાળકી બિમાર, મજબૂરીમાં આ મહિલાએ પોતાના દિકરાને 25 હજારમાં વેચી દીધો

અફઘાનિસ્તાનના લોકોની હાલત ખરાબ છે. દેશમાં ગરીબીની સ્થિતિ એવી છે કે લોકો પેટ ભરાવવા માટે બાળકોને વેચી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ઘરની વસ્તુઓની હરાજી કરી રહ્યા છે. તેવામાં આ કિસ્સો દિલ તોડી દેનાર છે.

Emotional News : પતિ લાપતા, બાળકી બિમાર, મજબૂરીમાં આ મહિલાએ પોતાના દિકરાને 25 હજારમાં વેચી દીધો
Women sells her son in 25 thousand in Afghanistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 2:07 PM

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબનના (Taliban) કબજા બાદ લોકોના હાલ બેહાલ છે. ચૂંટાયેલી સરકાર પડી જવાને કારણે આર્થિક વ્યવસ્થા પણ પડી ભાંગી છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. હજારો, લાખો લોકો બેઘર થઇ ચૂક્યા છે. અને મોસમે લોકોની સમસ્યામાં વધારો કર્યો છે.

અફઘાનિસ્તાનમાં ઘણા પરિવારો વિસ્થાપિત થઈ રહ્યા છે અને હવે કાબુલમાં રહી રહ્યા છે, હાલમાં તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે કારણ કે શિયાળો આવી રહ્યો છે. તંબુમાં રહેતા ઘણા પરિવારો કહે છે કે તેમના બાળકો ઠંડા હવામાનના કારણે બીમાર પડી રહ્યા છે. વિસ્થાપિત પરિવારોએ કહ્યું કે તેમને તાલિબાનની આગેવાની હેઠળના શરણાર્થી મંત્રાલય તરફથી કોઈ મદદ મળી નથી. તેવામાં એક એવી ઘટના સાંભળવા મળી છે જેને સાંભળીને તમે ભાવુક થઇ જશો.

અફઘાનિસ્તાનમાં પોતાની 13 વર્ષની બિમાર પુત્રીને બચાવવા માટે એક મહિલાએ પોતાના દિકરાને વેચી દીધો. મીડિયા અહેવાલ પ્રમાણે, મહિલાએ બીમાર પુત્રીની સારવાર માટે દોઢ વર્ષના પુત્રને માત્ર $ 335 એટલે કે 25 હજાર રૂપિયામાં વેચી દીધો. કાબુલમાં તંબુમાં રહેતી લૈલુમાએ કહ્યું કે તેણી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેણે પોતાનું બાળક વેચવું પડ્યું. તેનો પતિ પણ ગત વર્ષથી જ લાપતા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અફઘાનિસ્તાનના લોકોની હાલત ખરાબ છે. દેશમાં ગરીબીની સ્થિતિ એવી છે કે લોકો પેટ ભરાવવા માટે બાળકોને વેચી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ઘરની વસ્તુઓની હરાજી કરી રહ્યા છે. તેવામાં આ કિસ્સો દિલ તોડી દેનાર છે. બાગલા પ્રાંતમાંથી વિસ્થાપિત થયેલી એક ગરીબ મહિલાએ તેના નિર્દોષ પુત્રને વેચી દીધો. મહિલાને તેની 13 વર્ષની પુત્રીની સારવાર માટે પૈસાની જરૂર હતી.

અહેવાલ પ્રમાણે, વિસ્થાપિત મહિલા આયેશાએ કહ્યું કે શરણાર્થી મંત્રાલયના લોકો અહીં આવ્યા હતા. એક સર્વે કર્યો પણ તેઓએ હજુ સુધી કોઈ મદદ કરી નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો અમે ભૂખે મરશું. તમને જણાવી દઈએ કે અશરફ ગની સરકારના પતન અને તાલિબાનના કાબુલ પર કબજો થયા બાદ કાબુલમાં મોટી સંખ્યામાં વિસ્થાપિત પરિવારો તંબુમાં રહી રહ્યા છે.

આ પણ વાંચો –

Lakhimpur Violence: હિંસામાં માર્યા ગયેલા 4 ખેડૂતો સહિત 8 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ઈજા અને હેમરેજને કારણે મૃત્યુ થયું

આ પણ વાંચો –

સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો

આ પણ વાંચો –

RAJKOT : નપા અને જિ.પં.ની ખાલી બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર, કોંગ્રેસનો પંજો છવાયો, ભાજપના બાવળિયાના ગઢમાં ગાબડું

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">