આકાશનાં બાહુબલી રાફેલનું અંબાલામાં લેન્ડીંગ,ભારતીય વાયુસેનામાં એક નવા યુગનો પ્રારંભ,જુઓ કઈ રીતે થયું રાફેલનું લેન્ડીંગ

ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટમાં સામેલ થવા માટે ફ્રાંસથી પાંચ રાફેલ ફાઇટર જેટ ભારત આવી ગયા છે. હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પર પાંચેય રાફેલ વિમાનોનું લેન્ડિંગ થયું. પરંતુ આ બધા વચ્ચે એક દિલચશ્પ ઘટના પણ સામે આવી.રાફેલ જેટના ઉડાન ભર્યા બાદ ભારતીય નૌ સેનાના યુદ્ધજહાજ INS કોલકાતાને સંપર્ક કર્યો જે બાદ બંને વચ્ચે વાતચીત થઇ. રાફેલનાં લેન્ડીંગ […]

આકાશનાં બાહુબલી રાફેલનું અંબાલામાં લેન્ડીંગ,ભારતીય વાયુસેનામાં એક નવા યુગનો પ્રારંભ,જુઓ કઈ રીતે થયું રાફેલનું લેન્ડીંગ
http://tv9gujarati.in/aaksha-na-bahuba…hyay-no-prarambh/
Follow Us:
| Updated on: Jul 29, 2020 | 10:31 AM

ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટમાં સામેલ થવા માટે ફ્રાંસથી પાંચ રાફેલ ફાઇટર જેટ ભારત આવી ગયા છે. હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશન પર પાંચેય રાફેલ વિમાનોનું લેન્ડિંગ થયું. પરંતુ આ બધા વચ્ચે એક દિલચશ્પ ઘટના પણ સામે આવી.રાફેલ જેટના ઉડાન ભર્યા બાદ ભારતીય નૌ સેનાના યુદ્ધજહાજ INS કોલકાતાને સંપર્ક કર્યો જે બાદ બંને વચ્ચે વાતચીત થઇ. રાફેલનાં લેન્ડીંગ સાથે જ રાજનાથસિંહે ટ્વીટ કર્યું હતું કે “રાફેલે અંબાલામાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું” રાફેલથી વાયુસેનાની તાકાતમાં થશે વધારો, રાફેલનું આવવું એક નવા યુગની શરૂઆત,”પીએમ મોદીના કારણે રાફેલ મળવું શક્ય બન્યું”

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">