અમદાવાદમાં બની એક Surprising ઘટના, એવું શું બન્યું ? જુઓ વીડિયો

મોનોલિથ વિશે તો આપે સાંભળ્યું હશે. એક વિશેષ અને રહસ્યમય સ્તંભને મોનોલિથ કહેવામાં આવે છે. અત્યાર સુધી વિશ્વના 5 દેશોમાં મોનોલિથ જોવા મળ્યા છે. જોકે આપને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળેલા મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં પણ જોવા મળ્યું. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં મોનોલિથ જોવા મળતા સ્થાનિકોમાં ભારે કુતુહલ સર્જાયું. […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:25 PM

મોનોલિથ વિશે તો આપે સાંભળ્યું હશે. એક વિશેષ અને રહસ્યમય સ્તંભને મોનોલિથ કહેવામાં આવે છે. અત્યાર સુધી વિશ્વના 5 દેશોમાં મોનોલિથ જોવા મળ્યા છે. જોકે આપને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળેલા મોનોલિથ ગુજરાતના અમદાવાદમાં પણ જોવા મળ્યું.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં મોનોલિથ જોવા મળતા સ્થાનિકોમાં ભારે કુતુહલ સર્જાયું. આપને જણાવી દઇએ કે રહસ્યમય સ્તંભને મોનોલિથ કહેવામાં આવે છે. અને આ ધાતુનો વિશેષ સ્તંભ અમદાવાદમાં દેખાયો છે. અગાઉ વિશ્વના કેટલાક દેશોમાં પણ આવુ મોનોલિથ જોવા મળ્યું હતું. ત્યારે અમદાવાદમાં પણ આવુ મોનોલિથ જોવા મળતા ભારે આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું.

પ્રતિકાત્મક તસ્વીર

પ્રતિકાત્મક તસ્વીર

થલતેજના સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં મોનોલિથનો સ્તંભ જોવા મળતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સાથે કુતુહલ સર્જાયું હતું. અને જોતજોતામાં આ સમાચાર સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા.જોકે વાયુવેગે પ્રસરેલી મોનોલિથના કુતુહલનો અંત ત્યારે આવ્યો જ્યારે સામે આવ્યુ કે એક ખાનગી કંપનીએ આ મોનોલિથ ઉભુ કર્યું છે. પર્યાવરણ અને વન્ય જીવો પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુસર આ મોનોલિથની રચના કરવામાં આવી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">