મુંબઈ નજીકના દરિયામાં ડૂબ્યુ માલવાહક જહાજ, જહાજમાં લદાયેલ 550 ટન ઓઈલ દરિયામાં ઢોળાયુ

મુંબઈની પાસે દરિયામાં એક માલવાહક જહાજ ડૂબી ગયુ. ડૂબી ગયેલા જહાજમાં આશરે 550 ટન ઓઈલ ભરેલ હતુ. જહાજ ડૂબી જવાથી સમુદ્રમાં ચારે તરફ ઓઈલ રેલાયુ છે અને તે હજુ પણ પ્રસરી રહ્યું હોવાનુ કહેવાય છે. મિડીયા રિપોર્ટ મુજબ જહાજ બે ટૈકર કંપનીનુ છે. જો કે જહાજ કેવી રીતે દરિયામાં ડૂબ્યુ તેના વિશે કોઈ વિગતો બહાર […]

મુંબઈ નજીકના દરિયામાં ડૂબ્યુ માલવાહક જહાજ, જહાજમાં લદાયેલ 550 ટન ઓઈલ દરિયામાં ઢોળાયુ
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 10:41 AM

મુંબઈની પાસે દરિયામાં એક માલવાહક જહાજ ડૂબી ગયુ. ડૂબી ગયેલા જહાજમાં આશરે 550 ટન ઓઈલ ભરેલ હતુ. જહાજ ડૂબી જવાથી સમુદ્રમાં ચારે તરફ ઓઈલ રેલાયુ છે અને તે હજુ પણ પ્રસરી રહ્યું હોવાનુ કહેવાય છે. મિડીયા રિપોર્ટ મુજબ જહાજ બે ટૈકર કંપનીનુ છે. જો કે જહાજ કેવી રીતે દરિયામાં ડૂબ્યુ તેના વિશે કોઈ વિગતો બહાર આવી નથી. જો કે જહાજ ડૂબી જવાથી દરિયામાં ફેલાયેલા ઓઈલને કારણે સમુદ્રમાં પ્રદુષણ ફેલાવવાનો અને દરિયાઈ જીવ સૃષ્ટી સામે ખતરો વધી ગયો છે.

દરિયામા ઢોળાયેલા ઓઈલ દરિયાઈ મોજાની સાથે કિનારા તરફ આગળ વધી રહ્યુ હોવાનું જણાવાઈ રહ્યું છે. મોટી માત્રામાં ઓઈલનો જથ્થો હોવાથી હજુ પણ થોડાક દિવસ ઓઈલના વહેવાનું ચાલુ રહેવાની સંભાવના છે. જો કે જહાજ જે જગ્યાએ ડૂબ્યુ ત્યાથી સાગર કિનારો બહુ દૂર નથી. તેથી દરિયામા વહેતુ ઓઈલ દરિયા કિનારે ભેગુ થશે જેના પગલે, બહુ બધી માછલીઓના મોતનો ભય તોળાઈ રહ્યો છે.

અત્રે એ જાણવુ જરૂરી છે કે વિશ્વભરમાં ઓઈલનુ સૌથી વધુ વહન દરિયાઈ માર્ગે થાય છે. ભારતમાં આયાત થતા કુલ ઓઈલના 70 ટકા ઓઈલ દરિયાઈ માર્ગે લાવવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયાઈ, પૂર્વ એશિયા, જાપાન અને ચીન પશ્ચિમ એશિયાના મોટાભાગના દેશોમાં મોકલાતુ ઓઈલ દરિયાઈ માર્ગે પસાર થઈ રહ્યું છે. અને તે મોટાભાગે ઓઈલનું વહન કરતા જહાજોની આવ જા ભારતીય સમુદ્રમાંથી થાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">