પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, ચારેય આતંકીઓને ઠાર મરાયા
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બાહર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. 4 આતંકવાદીઓએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કર્યા પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારબાદ તે બિલ્ડિંગમાં દાખલ થયા. જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. Web Stories View more […]
પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બાહર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. 4 આતંકવાદીઓએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કર્યા પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારબાદ તે બિલ્ડિંગમાં દાખલ થયા. જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો