World Stroke Day 2021: દર 4 વ્યક્તિમાંથી એક વ્યકિત બની રહ્યો છે સ્ટ્રોકનો શિકાર, જાણો કેવી રીતે બચી શકાય આ બિમારીથી ?

સ્ટ્રોકની વાત આવે ત્યારે દરેક મિનિટ મહત્વની હોય છે. સ્ટ્રોકનું જોખમ દર 4 વ્યક્તિમાંથી એકને જોવા મળે છે,ત્યારે આજે અમે તમને જણાવીશુ કે આ બિમારીથી કઈ રીતે બચી શકાય.

World Stroke Day 2021: દર 4 વ્યક્તિમાંથી એક વ્યકિત બની રહ્યો છે સ્ટ્રોકનો શિકાર, જાણો કેવી રીતે બચી શકાય આ બિમારીથી ?
world stroke day 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 12:37 PM

World Stroke Day 2021 : સ્ટ્રોક એ એક પ્રકારનો માથાનો દુખાવો છે. જ્યારે લોહી મગજ સુધી ન પહોંચે ત્યારે સ્ટ્રોકની સમસ્યા ઉભી થાય છે. સામાન્ય રીતે કોઈપણ અવરોધ અથવા ફાટેલી રક્ત વાહિનીઓના કારણે સ્ટ્રોક આવતા હોય છે. વિશ્વ સ્ટ્રોક દિવસનો મુખ્ય ઉદેશ ઝુંબેશ સાથે સ્ટ્રોકના લક્ષણોની (Symptoms of a stroke)જાગૃતિ વધારવાનો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટ્રોકનો ભોગ બને છે,ત્યારે શું કરી શકાય છે. તેના વિશે ધ્યાન કેન્દ્રિત કરવાનો હેતુ છે.

વિશ્વ સ્ટ્રોક દિવસ 2021

દર વર્ષ 29મી ઓક્ટોબરના રોજ વિશ્વ સ્ટ્રોક દિવસ મનાવવામાં આવશે. સ્ટ્રોકને બ્રેઈન સ્ટ્રોક( Brain Stroke) તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટ્રોકને વૈશ્વિક સ્તરે મૃત્યુ અને અપંગતાના મુખ્ય કારણોમાંનું એક માનવામાં આવે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

FAST અભિયાન શું છે?

સ્ટ્રોકના લક્ષણોને ઓળખીને તાત્કાલિક સારવાર આપવા માટે FAST અભિયાન શરૂ કરાવામાં આવ્યુ છે. ઝડપી લક્ષણોનું અવલોકન કરવું અને યોગ્ય સમયે યોગ્ય સારવાર આપવી એ આ ઝુંબેશનો મુખ્ય ઉદેશ છે.

તમે લક્ષણોને કેવી રીતે ઓળખી શકશો ?

F: ચહેરો ઝૂકી રહ્યો છે(Face drooping) A: હાથની નબળાઇ ( Arm weakness) S: બોલવામાં મુશ્કેલી ( Speech Difficulty) T: કૉલ કરવાનો સમય(Time to call)

જાણો સ્ટ્રોકના પ્રકાર

ઇસ્કેમિક સ્ટ્રોક હેમોરહેજિક સ્ટ્રોક મિની સ્ટ્રોક બ્રેન સ્ટેમ સ્ટ્રોક ક્રિપ્ટોજેનિક સ્ટ્રોક

આ બિમારીથી કઈ રીતે બચી શકાય ?

તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત (Exercise) એ સ્વસ્થ જીવનના બે મુખ્ય સૂત્ર છે. આ બંને કોઈપણ રોગને ઘટાડી શકે છે અને દૂર પણ કરી શકે છે. આ રીતે તમે સ્ટ્રોકને અટકાવી (Prevention of Stroke) શકો છો.

આહાર : તાજા શાકભાજી, ફળો અને આખા અનાજ સહિત ઓછી ચરબીવાળા, ઉચ્ચ ફાઇબરવાળા આહાર વાળો ખોરાક લેવો વ્યાયામ: નિયમિત વ્યાયામ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. ધૂમ્રપાન : જ્યારે તમે ધૂમ્રપાન બંધ કરો છો ત્યારે સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ જાય છે આલ્કોહોલ : આલ્કોહોલનું વધુ પડતું સેવન હાઈ બ્લડ પ્રેશર વધારે છે,જેથી આલ્કોહોલના સેવનને બંધ કરો સ્થિતિનું સંચાલન : જ્યારે તમને અગાઉ સ્ટ્રોક આવ્યો હોય ત્યારે જીવનશૈલીમાં ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરોક્ત ફેરફારો તમને  સ્વસ્થ રાખશે અને તમારી સ્થિતિમાં સુધારો કરશે.

આ પણ વાંચો: Health Tips: ઘરે જ બનાવો ગોળ અને લીંબુનું ડિટોક્સ વોટર, ફાયદા જાણીને થઇ જશો અચંબિત!

આ પણ વાંચો: Men Health : ફક્ત મહિલાઓ માટે જ નહીં પુરુષો માટે પણ અળસીના બીજ અને તેલ છે ગુણકારી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">