40 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ, Immunity વધારવા અપનાવો આ ખોરાક

40 વર્ષ બાદ મહિલાઓના શરીરમાં ઝડપી બદલાવ આવતા હોય છે. વધતી ઉંમર સાથે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ

40 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ, Immunity વધારવા અપનાવો આ ખોરાક
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 05, 2021 | 9:47 PM

40 વર્ષ બાદ મહિલાઓના શરીરમાં ઝડપી બદલાવ આવતા હોય છે. વધતી ઉંમર સાથે મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ અને માંસપેશીઓ નબળી પાડવા પડવા લાગે છે. મેનોપોઝને કારણે આ ઉંમરમાં વજન વધવું, મૂડ સ્વિંગ સાથે ઘણી સમસ્યાઓ થતી હોય છે. દરેક ઉંમરે ઇમ્યુનિટીની કાળજી લેવી જરૂરી હોય છે. 40 વર્ષ બાદ મહિલાઓ પોતાના આહારમાં અમુક પદાર્થોનું સેવન વધારે તો ઇમ્યુનિટીમાં ઘણો વધારો થાય.

ચિયા બીજ આ બીજ ઓમેગા -3, ફેટી એસિડ, ફાઇબર અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. ચિયા બીજથી હાડકાં મજબૂત બને છે. સાથે શરીરને પ્રોટીન પણ મળે છે. ચિયાને સવારના આહારમાં લઇ શકાય છે. ચિયાને ઓટમીલ સાથે પણ ખાઈ શકો છો, જે પોષક મૂલ્યમાં વધારો કરે છે. આ તમારી ઇમ્યુનિટી વધારવામાં મદદ કરશે.

બદામ-અખરોટ હેલ્દી ફેટ, પ્રોટીન, અને ફાઈબરથી ભરપૂર બદામ-અખરોટ ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જ ફાયદાકારક હોય છે. સાથે વજન પણ કંટ્રોલ કરે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સફરજન રોજ સવારે સફરજન ખાવું જોઈએ. સફરજનથી પેટના દરેક રોગ દૂર થાય છે. સફરજનને રોજીંદા ખોરાકમાં લેવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું રહે છે. સાથે જ સફરજન ઇમ્યુનિટી બૂસ્ટર છે.

ખાટા ફળો ખાટા ફળોમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ જોવા મળે છે. જે ફાઈબર, વિટામિન સી ભરપૂર હોય છે. આમાં રહેલા દરેક પ્રકારના પોષક તત્વો મગજ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ ઉંમરે ઘણી વાર સ્ત્રીઓમાં સ્થૂળતા અને હ્રદયરોગની બિમારી જોવા મળે છે. ખાટા ફળોનું સેવન આ રોગોમાં ખૂબ ફાયદાકારક છે.

ઈંડા એક ઉંમર બાદ સ્ત્રીઓના શરીરમાં વિટામિન-ડી અને આયર્ન બંનેની ઉણપ હોય છે. ઇંડા મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા, હ્રદયરોગનું જોખમ ઘટાડવા અને મેદસ્વીપણાને નિયંત્રણમાં રાખવા માટેના તત્વો તેમજ પ્રોટીન હોય છે.

ઓઈલ ફિશ સાલ્મન ફિશમાં હેલ્દી ઓઈલ હોય છે. આ ઓઈલ મહિલાઓના શરીરમાં ઉત્પન્ન થતા જરૂરી હોર્મોન્સ (હોર્મોન) માટે ફાયદાકારક હોય છે. ઓઇલી માછલીમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ માટે જ નહીં પરંતુ પરંતુ તે હૃદય, મગજ અને હાડકાઓને સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ છે.

ગાજર ગાજરમાં વિટામીન A હોય છે. જે ઇમ્યુનિટી સાથે સાથે સ્કીન અને આંખો માટે ફાયદાકારક હોય છે. ગાજરમાં રહેલા તત્વો અને ફાઈબર ચહેરા પરના ડાર્ક સપોર્ટ, કરચલીઓ, અને ખીલની સમસ્યા પણ દુર કરે છે.

દહીં દહીંમાં કેલ્સિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ તત્વો શરીરમાં ઘણી રીતે ફાયદો કરે છે. ઇમ્યુનિટી વધારવા માટે ખુબ ઉપયોગી ફળ છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">