મસલ્સ પેઇન થાય ત્યારે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

શું તમને ક્યારેય માંસપેશીઓમાં ખેંચાણ, અથવા તો દુખાવાનો અનુભવ થયો છે. જો હાં, તો જરૂર છે તેના પર ધ્યાન આપવાની. કારણ કે ઘણીવાર હાથ પગના સાંધા, અથવા પીઠમાં માંસપેશીઓમાં ખેંચાણ થાય છે. આવું સામાન્ય રીતે દાદરા ચડતી વખતે, ઝડપથી ભાગતી વખતે, લાંબા સમય સુધી ઊભા રહેવાથી, અથવા તો ચાલવા પર તેનો અનુભવ થાય છે. આવી […]

મસલ્સ પેઇન થાય ત્યારે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 9:40 AM

શું તમને ક્યારેય માંસપેશીઓમાં ખેંચાણ, અથવા તો દુખાવાનો અનુભવ થયો છે. જો હાં, તો જરૂર છે તેના પર ધ્યાન આપવાની. કારણ કે ઘણીવાર હાથ પગના સાંધા, અથવા પીઠમાં માંસપેશીઓમાં ખેંચાણ થાય છે. આવું સામાન્ય રીતે દાદરા ચડતી વખતે, ઝડપથી ભાગતી વખતે, લાંબા સમય સુધી ઊભા રહેવાથી, અથવા તો ચાલવા પર તેનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં દર્દ અને પરેશાની થાય છે, જેનાથી રાહત મેળવવી જરૂરી છે.

આવો જાણીએ કે માંસપેશીઓમાં જ્યારે ખેંચાણ થાય છે ત્યારે કેવી રીતે રાહત મેળવીશું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આરામ કરો સામાન્ય રીતે માંસપેશીઓમાં ખેંચાણ અથવા દર્દ થવા પર સૌથી પહેલા આરામ આપવાની સલાહ આપવામાં આવે છે. ઘણીવાર વધારે મહેનતનું કામ કરી લેવાથી પણ માણસ થાકી જાય છે. જે થોડા દિવસ આરામ કરવાથી તે સારી પણ થઈ જાય છે. પણ જો ઘણા દિવસ સુધી આરામ કર્યા પછી પણ રાહત નથી મળતી તો ડોકટરનો સંપર્ક કરો.

ખેંચાણ વાળી જગ્યા પર બરફ લગાવો શરીરના જે ભાગમાં માંસપેશીઓમાં ખેંચાણ નો અનુભવ થતો હોય તે જગ્યા પર બરફનો સેક કરો. આવું તમે દિવસમાં ઘણી વાર કરી શકો છો. ફક્ત એ ધ્યાન રાખો કે એકવારમાં 15 મિનિટ કરતા વધારે સેક ન કરો .

દવા લો ઘણીવાર માંસપેશીઓ ખેંચાઇ જવાથી પ્રભાવિત હિસ્સામાં સોજો આવી જાય છે. જેનાથી દુખાવો વધી જાય છે. તેવામાં ડોક્ટરની સલાહથી સોજા ઓછા કરવાની દવા લો. જેનાથી દર્દ માં રાહત મળશે.

નિયમિત સ્ટેચિંગ જો તમે સ્ટ્રેચિંગને પોતાની દિનચર્યામાં સામેલ કરશો તો માંસપેશીઓ વધારે મજબૂત અને લચીલી બનશે. તેવી માસપેશીઓમાં ઇજા થવાની સંભાવના ઓછી રહે છે.

માંસપેશીઓમાં થકાવટ સામાન્ય રીતે પહેલાથી જ મજબૂત અને લચીલી માસપેશીઓમાં ઇજા થવાની આશંકા ઓછી રહે છે. જો કોઈની માસપેશીઓ પહેલાથી જ કમજોર હોય તો તેમાં ઇજા થવાની સંભાવના વધારે રહે છે. ખેલાડીઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃશેકેલુ લસણ ખાવાના ફાયદા વાંચીને તમે રહી જશો દંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">