શિયાળામાં ‘લાડુનું જમણ’ અતિ ગુણકારી, જાણો આ છે ફાયદા

શિયાળાની ઋતુ એટલે વસાણાની ઋતુ. ઘરઘરમાં અલગ અલગ પ્રકારના વસાણાં બનતા હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લાડવા પણ બનતા હોય છે. શિયાળામાં લાડુનું જમણ ગુણકારી રહે છે.

શિયાળામાં 'લાડુનું જમણ' અતિ ગુણકારી, જાણો આ છે ફાયદા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 12, 2021 | 3:39 PM

શિયાળાની ઋતુ એટલે વસાણાની ઋતુ. ઘરઘરમાં અલગ અલગ પ્રકારના વસાણાં બનતા હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લાડવા પણ બનતા હોય છે. શિયાળામાં લાડુનું જમણ ગુણકારી રહે છે. અલગ પ્રકારના લાડુથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. ચાલો જાણીએ કયા લાડુ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.

Til gond ke laddu

તલ અને ગુંદના લાડુ શિયાળામાં આપે છે એનર્જી

તલના લાડુ ગોળ અને ઘીથી બનાવવામાં આવતા આ લાડવાની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. એનર્જીથી ભરપુર તલના લાડવાથી ડિપ્રેશન અને ટેન્શનમાં રાહત મળે છે. તલ ફેફસાં અને શરીરને ડિટોક્ષ કરે છે તેમજ તેમાં રહેલા કેલ્શિયમના કારણે હાડકા મજબૂત બને છે.

ગુંદરના લાડુ શિયાળામાં શરદી અને તાવની સમસ્યા રહેતી હોય તો ગુંદના લાડવા ખાવા જોઈએ. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. પ્રેગનન્સી બાદ આવેલી કમજોરીમાં પણ આ લાડવા ફાયદાકારક છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
Methi Khajur ke laddu

મેથી અને ખજૂરના લાડુ મહિલાઓ માટે ગુણકારી

ખજૂરના લાડુ શિયાળામાં ખજૂરના લાડુ ખાવાથી શરીરને ગરમીની સાથે એનર્જી મળે છે. ખજૂરમાંથી પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, બોરોન, કોબાલ્ટ, કોપર, ફ્લોરિન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ અને ઝીંક મળે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. ખજૂરના લાડુનું નિયમિત સેવન કોલેસ્ટરોલ તેમજ વજન ઉતારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુટોઝ દિવસભર તમારા શરીરમાં તાજગી જાળવી રાખે છે.

મેથીના લાડુ મેથીના દાણામાં એન્ટીઓક્સિડેન્ટનો ગુણ હોય છે. જે ફ્લૂ અને શરદી સામે રક્ષણ પૂરું પાડે છે. મેથીના લાડુના સેવનથી સાંધાનો દુખાવો અને બળતરા ઘટાડવા માટે અકસીર છે. મેથીમાં પોલિફેનોલિક ફ્લેવોનોઇડ્સ હોય છે જે કિડનીને વધુ સક્ષમ બનાવે છે. તેમજ દરરોજ મેથીના લાડુના સેવનથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે. ડિલિવરી પછી મહિલાઓને નબળાઇ, શરીરમાં દુખાવાની સમસ્યામાં મેથીના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">