જો સેલ્ફીથી થતા નુકસાન અને Side Effects જાણી જશો તો આ આદતને આજે જ કહી દેશો Bye Bye…!

આજ કાલ લોકોમાં જો સેલ્ફી લેવાની પ્રક્રિયા શરૂ થઈ જાય, તો પછી જલ્દી સમાપ્ત થવાનું નામ જ લેતી નથી. લોકો કલાકો સુધી સેલ્ફી લેતા રહે છે. ચાલો આજે તમને સેલ્ફીની આડઅસર જણાવીએ.

જો સેલ્ફીથી થતા નુકસાન અને Side Effects જાણી જશો તો આ આદતને આજે જ કહી દેશો Bye Bye…!
Know the side effects of the habit of taking selfies every time
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 2:50 PM

સેલ્ફી લેવાનો ક્રેઝ આજકાલ દરેકમાં છે. ચાલવા જવાનું હોય કે કોઈ મિત્રો કે પરિચિતોને મળવાનું હોય, એકવાર સેલ્ફી લેવાની પ્રક્રિયા શરૂ થઈ જાય, તો પછી સમાપ્ત થવાનું નામ જ નાં લે. જો તમને પણ સેલ્ફી લેવાનો શોખ છે, તો હવે જલ્દીથી આ આદતને બાય બાય કહી દો. કારણ કે વધુ સેલ્ફી લેવાની ટેવ તમને તમારી ઉંમર કરતા વધારે વયના બનાવે છે. ચાલો જાણીએ સેલ્ફીની આડઅસર.

1- સેલ્ફી લેવાની ટેવ તમને ઓસીડીના દર્દી બનાવી શકે છે. ઓસીડી એટલે ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. આજકાલ ઘણા યુવાનોમાં આ સમસ્યા વધી રહી છે. આમાં વ્યક્તિને સેલ્ફીની લત લાગી જાય છે કે ક્યાંક પહોંચતા જ તેનું મન તેને ફરીથી સેલ્ફી લેવાની ફરજ પાડે છે.

2- આ સિવાય યુવાનોમાં એક્યુટ સેલ્ફાઇટિસની સમસ્યા પણ વધુને વધુ જોવા મળી રહી છે. આમાં, વ્યક્તિ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત સેલ્ફી લેવા બાધ્ય થઇ જાય છે. તે જ સમયે સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરવાની અને લાઈક, કોમેન્ટ્સ માટે સોશિયલ મીડિયાને વારંવાર ચેક કરવાની ટેવ પડી જાય છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

3- – આ સિવાય મોટાભાગના ત્વચા વિશેષજ્ઞોનું માનવું છે કે સેલ્ફી લેતી વખતે બ્લુ લાઈટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ચહેરા પર પડે છે તે ત્વચા માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સેલ્ફી લેતી વખતે મોબાઇલમાંથી નીકળતા રેડિયેશનને સનસ્ક્રીનનું એક સ્તર પણ રોકી શકાતું નથી. આ ત્વચાને નુકસાન પહોંચાડે છે.

4- સેલ્ફીને કારણે તમારી ઉંમર ઝડપથી વધવા માંડે છે અને તમે નાની ઉંમરે વૃદ્ધ દેખાઈ શકો છો. આ તમારા ચહેરા પર ઘણી કરચલીઓ જોવા મળી શકે છે જેનાથી તમે અકાળે વૃદ્ધત્વ અનુભવવા માંડો છો.

5- સેલ્ફી લેતી વખતે મોબાઈલમાંથી નીકળતી હાનિકારક રેડિયેશન ત્વચામાં હાજર ડીએનએને પણ અસર કરે છે. જેના કારણે ત્વચાની રિપેરિંગ ક્ષમતા પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો: શું તમે Black Rice ના આ અમૂલ્ય ફાયદાઓ વિશે જાણો છો? PM મોદી પણ કરી ચૂક્યા છે આ ચોખાનો ઉલ્લેખ

આ પણ વાંચો: Health Tips: સવારે ઉઠતા વેત તમે પણ નથી કરતાને આ ભૂલો? આ આદતો સ્વાસ્થ્ય માટે છે હાનીકારક

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">