નોકરીયાતોમાં સૌથી વધુ જોવા મળે છે વિટામીન-D ની ઉણપ, જાણો ખામી દૂર કરવાના ઉપાયો

એક સંશોધન મુજબ શ્રમિકોમા 77 ટકા, હેલ્થર્વકરમા 72 ટકા અને સૌથી વધુ શિફ્ટમા કામ કરનાર 80 ટકા લોકોમા vitamin dની ઉણપ જોવા મળે છે. વિટામીન-ડી ની ઉણપ શિતકાલીન દેશોની સાથે વધુ તડકો પડનાર દેશોમા પણ વિટામીન - ડીની ખામી જોવા મળે છે. વિટામીન - ડી નર્વસ સિસ્ટમ, મસ્કુલોસ્કેકેટલ સિસ્ટમ અને ઈમ્યુનિટી સિસ્ટમ માટે મહત્વનુ છે.

નોકરીયાતોમાં સૌથી વધુ જોવા મળે છે વિટામીન-D ની ઉણપ, જાણો ખામી દૂર કરવાના ઉપાયો
Know the remedies for vitamin D deficiency in the working class
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 12:38 PM

આપણે બધા જાણતા હોઈએ છીએ કે શરીર માટે વિટામીન અને મિનરલ્સ કેટલા મહત્વના છે. પરંતુ અત્યારે નાના મોટા બધા લોકોમા અનેક વિટામીનની ઉણપ જોવા મળે છે. તેમા વિટામીન – ડી નો પણ સમાવેશ જોવા મળે છે. વિટામીન – ડી ની સૌથી મોટી ઉણપ નોકરી કરનાર લોકોમા જોવા મળે છે. જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમા હાડકાની અને માંસપેશિયોંની સમસ્યાઓ થાય છે. કેનાડાની અલ્બર્ટા વિશ્વવિધાલયના એક રિસર્ચ મુજબ શિફ્ટમા કામ કરનાર અને ખાસ કરીને ઈન્ડોર કામ કરનાર લોકોમા સૌથી વધારે વિટામીન – ડી ની ઉણપ જોવા મળે છે. એક સંશોધન મુજબ શ્રમિકોમા 77 ટકા, હેલ્થર્વકરમા 72 ટકા અને સૌથી વધુ શિફ્ટમા કામ કરનાર 80 ટકા લોકોમા વિટામીન – ડી ની ઉણપ જોવા મળે છે. વિટામીન-ડી ની ઉણપ શિતકાલીન દેશોની સાથે વધુ તડકો પડનાર દેશોમા પણ વિટામીન – ડીની ખામી જોવા મળે છે. વિટામીન – ડી નર્વસ સિસ્ટમ , મસ્કુલોસ્કેકેટલ સિસ્ટમ અને ઈમ્યુનિટી સિસ્ટમ માટે મહત્વનુ છે.

સપ્લીમેન્ટના સેવન દ્વારા વિટામીન – ડીની ઉણપ દૂર કરી શકાય

ડાયટિશિયન અને જસ્ટ ડાઈટ ક્લિનીકના સંસ્થાપક જસલીન કૌરના મત અનુસાર નોકરીયાત વર્ગને પુરતો ખોરાક પ્રાપ્ત નથી થતો જેથી તેમનામા વિટામીનની ઉણપ જોવા મળે છે. નોકરીયાત વર્ગ પાસે સમયના અછતના કારણે તાજા ફળો અને લીલા શાકભાજી ખાઈ શકતા નથી તેથી વિટામીનની ઉણપ દૂર કરવા માટે લોકો બહારનો ખોરાક લેતા હોય છે. પરંતુ જસલીન કૌર અનુસાર બજારમા મળતા ખોરાક બધા સારા નથી હોતા માટે તેમને બહારના સપ્લીમેંટ્સ પર આધાર રાખવો પડે છે.

વિટામીન- ડીની ઉણપ ધરાવનારાઓએ કેલ્શિયમની માત્રા શા માટે બનાવી રાખવી

જસલીન કૌરે વધુ માહિતી આપતા કહ્યુ કે વિટામીન- ડીની ઉણપ ધરાવતા લોકોને શરીરમા સાંધાના દુખાવા, દાંતની સમસ્યા જોવા મળે છે. સવારનો સૂર્ય પ્રકાશ વિટામીન- ડી મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે. જેનાથી હાડકા અને ત્વચા સારી રહે છે. બદામ, નટ્સ અને માછલી જેવા ખોરાકનુ સેવન કરીને વિટામીન- ડી મેળવી શકીએ છીએ. એક સંશોધન અનુસાર જે લોકોને વિટામીન- ડીની ઉણપ હોય તેવા લોકોને શરીરમા કેલ્શિયમની જરુરીયાત માત્રા હોવુ ખૂબ જ જીરુરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">