Health Tips : બનાવેલી ચા ફરીથી ઉકાળીને પીવાથી થઇ શકે છે તમારા સ્વાસ્થ્યને નુકશાન

ચા દરેકને પીવી પસંદ હોય છે. પણ કેટલીક વાર ઘણા કારણોસર લોકો એક વખત ચા બનાવ્યા પછી તેને વારંવાર ઉકાળીને પીવાનું રાખે છે. જે નુકશાનકારક છે.

Health Tips : બનાવેલી ચા ફરીથી ઉકાળીને પીવાથી થઇ શકે છે તમારા સ્વાસ્થ્યને નુકશાન
Health Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 12:36 PM

શું તમે ચાને ચાહો છો અને ક્યારેક -ક્યારેક તેને ફરી ગરમ કરીને પીઓ છો? તો સાવચેત રહો કારણ કે ચાને ફરીથી ગરમ કરવી એ ચોક્કસપણે તંદુરસ્ત આદત નથી. ચા લગભગ ભારતીયો માટે રાષ્ટ્રીય પીણા જેવી છે, આપણે બધા ચાને એટલો પ્રેમ કરીએ છીએ કે ઘણા લોકો તેને જાદુઈ દવા ગણીને ઘણી વાર પી લે છે. દૂધની ચા ખૂબ જ અનોખો સ્વાદ ધરાવે છે અને દેશભરમાં આ ચા મોટાભાગે પીવાય છે.

કેટલાક લોકો જે આળસુ હોય છે તે પહેલા ચા તૈયાર કરે છે અને પછી તેને ફરી ગરમ કરીને પીવાનું પસંદ કરે છે. જો કે, ચાને ફરીથી ગરમ કરવું હાનિકારક હોઈ શકે છે. અહીં કેટલાક કારણો છે જેમાં અમે તમને બતાવીશું કે ચા ફરી શા માટે ગરમ કરીને ન પીવી જોઈએ.

સ્વાદ અને સુગંધ અવરોધે છે ચાને ફરીથી ગરમ કરવાનો પ્રથમ અને અગત્યનો ગેરલાભ એ છે કે ગરમી એ તમામ સ્વાદ અને સુગંધને ચોરી લે છે. એટલું જ નહીં, પરંતુ ફરીથી ગરમ કરવાથી તેના પોષક ગુણધર્મો પણ નાશ પામે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બેક્ટેરિયા વધારે છે  જો તમે 4 કલાકથી વધુ સમય માટે ચા રહેવા દો છો અને પછી ફરીથી ગરમ કરવાનો વિચાર કરતા હોય તો તમારે તે તરત જ બંધ કરવું જોઈએ. બાકી રહેલી ચા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ વિકસાવવાનું શરૂ કરે છે અને તે તમારા સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. દૂધ સાથે જે ચા બને છે, તેમાં સૂક્ષ્મ જીવાણુઓના વિકાસનો દર વધારે છે. હર્બલ ટી વિશે વાત કરીએ તો ઓવર હિટિંગ કરતા તે તેના તમામ પોષક તત્વો અને ખનિજો ગુમાવે છે

બીમારીનું કારણ બની શકે છે ફરીથી ગરમ કરેલી ચા પીવી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે જ્યારે આપણે તેને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે તમામ ખનિજો અને સારા સંયોજનો બહાર નીકળી જાય છે અને તેથી આ પીવું જોખમી સાબિત થાય છે. જો તમે ચાને ફરીથી ગરમ કરવાની આ આદત ન છોડો. તો તમારું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અને પેટમાં અસ્વસ્થતા, ઝાડા, ખેંચાણ, બળતરા, ઉબકા જેવી મોટી સમસ્યાઓ વારંવાર થઇ શકે છે.

આ પણ વાંચો :

શું રેસ્ટોરેન્ટમાં જઈને તમે પણ મંગાવો છો તંદુરી રોટી ? તો જાણી લો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી !

Health Tips : લક્ષ્મણ ફળ આપે છે કુદરતી કેમોથેરાપી, કેન્સરના કોષો સામે લડવા સક્ષમ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">