Health Tips: આ 5 વસ્તુઓ ઇમ્યુનિટી સિસ્ટમને બનાવી દે છે નબળી, આજે જ બંધ કરો સેવન

કોરોના મહામારીના આ સમયમાં ઇમ્યુનિટી સિસ્ટમ સુધારવા માટે આપણે અનેક પ્રયાસો કરતા હોઈએ છીએ. પરંતુ અમુક વસ્તુઓનું સેવન કરવાથી ઇમ્યુનિટી ઘટી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કઈ છે આ ચીઝ વસ્તુઓ.

Health Tips: આ 5 વસ્તુઓ ઇમ્યુનિટી સિસ્ટમને બનાવી દે છે નબળી, આજે જ બંધ કરો સેવન
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 25, 2021 | 5:27 PM

કોરોના મહામારી બાદ લોકો રોગપ્રતિકારક શક્તિને લઈને વધુ વધુ જાગૃત થઇ રહ્યા છે. ઘણા સંશોધનોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોના વાયરસથી સરળતાથી ચેપ લાગતો નથી. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે લોકો ખોરાક અને ફાળોના સેવન પર વિશેષ ધ્યાન આપતા હોય છે. એ ખુબ સારી બાબત છે, પરંતુ એવી વસ્તુઓથી પણ બચવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે હાની કારક છે. અમુક પદાર્થોનું સેવન ઇમ્યુનિટીને નુકશાન કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે શું સાવચેતી રાખવાની જરૂર છે.

શેનું શેનું સેવન ના કરવું

આલ્કોહોલનું સેવન આરોગ્ય માટે ખુબ હાનિકારક છે. વધુ પડતા આલ્કોહોલના સેવનથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. મીઠાને વધારે પ્રમાણમાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મીઠાના વધુ સેવનથી શરીરમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રહે. તો ઓછામાં ઓછી સ્વીટ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. મીઠી વસ્તુના સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. કેફીનનું વધારે સેવન રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો, તો કેફીનનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ સૂવાના સમયના 6 કલાક પહેલાં કેફીનનું સેવન ન કરો. સોડા અને એનર્જી ડ્રિંક્સનું સેવન ઓછો કરો. આના સેવનથી રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પડી જાય છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">