Health Tips : દાડમના દમદાર ગુણો છે સ્વાસ્થ્ય માટે લાભકારી

દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન બી 6 અને થોડી માત્રામાં લોહતત્વને આભારી છે.

Health Tips : દાડમના દમદાર ગુણો છે સ્વાસ્થ્ય માટે લાભકારી
Health Tips: Pomegranate has strong health benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 7:45 AM

હાલમાં દાડમની સીઝન ચાલી રહી છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં દાડમ ઉપલબ્ધ છે. દાડમમાં અનેક ગુણ છે. એટલે સીઝનમાં તેનું સેવન કરી લેવું જોઈએ. દાડમની પૌષ્ટિકતા તેમાં રહેલા પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષાર ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન બી 6 અને થોડી માત્રામાં લોહતત્વને આભારી છે.

દાડમના પોષકગુણ દાડમના પ્યોર જ્યુસમાં વિટામિન સી, 12 થી 16 ટકા સુગર અને ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. તેના જ્યુસનો યોયોગ ખાસ કરીને લોહીને વધારવા માટે કરી શકાય છે. દાડમમાં રહેલી સુગર સુપાચ્ય હોવાથી તે તરત એનર્જી આપે છે. દાડમની છાલનો ઉપયોગ કરીને તેમાંથી પાવડર, ટૂથપેસ્ટ, ટુથ પાઉડર વગેરે બનાવી શકાય છે. તેનો ઉપયોગ કપડાને કુદરતી રીતે કલર કરવામાં પણ થાય છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દાડમમાં તૂરો, ખાટો અને મીથો રસ હોય છે. તે એન્જાયમેટિક, ડાયજેસ્ટિવ, રુચિકર અને તરસ છિપાવે છે. આ ફળ બળ વધારે છે. તે શ્વસનતંત્ર અને આંતરડામાં થતા મ્યુક્સને અટકાવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રોગોની સારવાર માટે ઉપયોગી જો ઝાડામાં લોહી કે મ્યુક્સ પડતું હોય તો દાડમની છાલ અને ઇંદ્રજવની છાલ સરખા પ્રમાણમાં ભેળવી 10 ગ્રામ માત્રામાં 3 ગણા પાણીમાં ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે તેટલું ઉકાળી, ઠંડુ કરી મધ સાથે દિવસમાં એકવાર આપવું, એસિડિટીથી છાતીમાં બળતરા થતી હોય તેવા રોગોને દાડમના રસમાં સાકર નાંખીને પીવડાવવાથી રાહત થશે. વધુ પડતી દવાઓ ખાવાની સાઈડ ઈફેક્ટને પગલે જીભમાં સ્વાદ બગડીગયો હોય તો દાડમનાદાણા સાથે કાળી દ્રાક્ષ અને સાકર ચાવીને ખાવાથી જીભની સ્વાદ પરખવાની ક્ષમતા પાછી આવે છે.

દાડમનું સેવન કરે સારવાર દાડમ ખાવાથી હેલ્થને ફાયદો થાય છે. તે શરીરમાં લોહોની ઉણપને ઝડપથી દૂર કરે છે. અને શરીરમાં નેચરલી લોહોને વધારી શકાય છે. હ્ર્દય માટે પણ દાડમ ખુબ જ ફાયદાકારક છે. ગર્ભધારણની ક્ષમતા વધારવા માટે પણ દાડમનું સેવન કરી શકાય છે.

આ પણ વાંચો :

Health Tips : આંખો માટે અમૃત સમાન દેશી ઘીના આ પણ છે ફાયદા

Health Tips: પેટની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ 5 વસ્તુનું કરો ખાવાથી રહેશો હેલ્થી અને ફિટ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">