Health : કિડની ફેઈલ થઇ છે તેના લક્ષણો કેવી રીતે જાણશો ?

ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલનું સેવન કરે છે તેમાં કિડનીના રોગોનું જોખમ બમણું થઈ જાય છે.

Health : કિડની ફેઈલ થઇ છે તેના લક્ષણો કેવી રીતે જાણશો ?
Health - Symptoms of Kidney Failure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 5:58 PM

કિડની (Kidney) સમગ્ર દિવસ દરમિયાન લોહીને સાફ કરવા અને શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવા માટે કામ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. પરંતુ આપણી કેટલીક ખોટી ટેવો કિડનીને બગાડે છે અને કિડની ફેલ (Fail) થવાનું જોખમ પણ બની શકે છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે કિડનીના રોગોના લક્ષણો ઘણું નુકસાન લાંબા સમય પછી જાણી શકાય છે. અહીં આપણે કિડની નિષ્ફળતાની આદતો અને કિડનીના રોગોના લક્ષણો વિશે જાણીશું.

કિડની સમસ્યાઓના લક્ષણો : જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ તમારા કિડની ડોક્ટરનો સંપર્ક કરો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પેટમાં દુખાવો ઓછો પેશાબ થાકી જવું શ્વાસની તકલીફ છાતીનો દુખાવો પગમાં સોજો મૂંઝવણ

હાનિકારક ટેવો જે કિડનીને નુકસાન પહોંચાડે છે જો અહીં આપેલી વસ્તુઓ તમારી આદતોમાં સમાવિષ્ટ છે, તો તમારે તેને તરત જ બદલવી જોઈએ. કારણ કે, તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

1. જો તમે વધુ પડતા મીઠાનું સેવન કરો છો, તો બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું થઈ શકે છે. જે કિડની પર વધારાનું દબાણ લાવે છે. 2. જો તમે NSAIDs જેવી પેઇન કિલર લઈ રહ્યા હોય તો તમારે સાવચેત રહેવું જોઈએ. કારણ કે, તે કિડની રોગોના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. 3. પૂરતું પાણી પીવાથી, કિડની સરળતાથી સોડિયમ અને ઝેર બહાર કાઢે છે. જો તમે પાણી પીતા નથી, તો કિડનીને સોડિયમ અને ઝેર દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. 4. ધૂમ્રપાન અને દારૂ પીવાની આદત પણ કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. સંશોધનમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલનું સેવન કરે છે તેમાં કિડનીના રોગોનું જોખમ બમણું થઈ જાય છે. 5. જો તમને વધારે ખાંડ ખાવાની આદત હોય તો તે સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું કારણ બની શકે છે. આ ત્રણ રોગો કિડની ફેઈલનું મુખ્ય કારણ છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Women Health : આ લક્ષણો સ્તન કેન્સરના હોય શકે છે, જાણીને તુરંત કરાવો ઈલાજ

આ પણ વાંચો: ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ શું છે? જેનું અમદાવાદ પર તોળાઈ રહ્યું છે જોખમ, જાણો લક્ષણો, કારણો અને નિવારણ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">