Fruit Juice: ગરમી અને બફારામાં ઠંડક આપવાની સાથે એનર્જી વધારશે આ ફ્રૂટ જ્યૂસ

ફ્રૂટ જયૂસ(Fruit juice )તમને આખો દિવસ ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. સાથે સાથે જ્યુસ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.જો તમે પ્રિર્ઝવેટિવવાળા પેક્ડ જ્યૂસ અને કોલ્ડ ડ્રિંકને બદલે  વિવિધ ફ્રૂટ જ્યુસ પર પસંદગી ઉતારી શકો.

Fruit Juice: ગરમી અને બફારામાં ઠંડક આપવાની સાથે એનર્જી વધારશે આ ફ્રૂટ જ્યૂસ
fruit juice will increase energy with cooling in heat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 9:59 AM

હાલમાં ગરમીનો(Summer) એવો તબક્કો ચાલી રહ્યો છે જેમાં તમે વધેલા તાપમાનની સાથે સાથે અતિશય બફારાનો (Humidity) અનુભવ થાય છે આવા સમયે શરીર વધારે પરસેવો બહાર ફેંકે છે ત્યારે શરીરમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની (Water intake)જરૂર પડે છે તમે શરીરમાં પાણીના પ્રમાણને પાણી પીને મેઇન્ટેઇન રાખી શકો છો. સાથે સાથે વિવિધ ફ્રૂટ જ્યૂસ અને પીણાંનો ઉપયોગ કરીને પણ શરીરને હાઇડ્રેટ રાખી શકો છો. ખાસકરીને બાળકો પાણી પીવાની આનાકાની કરતા હોય ત્યારે બાળકોના શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તમે વિવિધ ફળોના જયૂસને ઉપયોગમાં લઇ શકો છો. તો ચાલો આજે જાણીએ એવા ફળ અને તેના જયૂસ વિશે જે શરીરમાં પાણીના પ્રમાણની સમતુલા જાળવીને તમને સ્ફુર્તિ પણ આપશે.

ફ્રૂટ જયૂસ તમને આખો દિવસ ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. સાથે સાથે જ્યુસ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.જો તમે પ્રિર્ઝવેટિવવાળા પેક્ડ જ્યૂસ અને કોલ્ડ ડ્રિંકને બદલે  વિવિધ ફ્રૂટ જ્યુસ પર પસંદગી ઉતારશો એ  ફળોનો તાજો રસ તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ નહીં કરે અને શક્તિનો અનુભવ કરાવશે. તો ચાલો જાણીએ ઉનાળામાં તમે કયા ક્યા ફળોના રસનું સેવન કરી શકો છો.

કેરીનો બાફલો

ઉનાળામાં કેરી સૌથી લોકપ્રિય ફલ છેત્યારે કાચી અને પાકી કેરીનો છૂટથી ઉપયોગ કરી શકો છો. તમે કેરીને બાફીને અથવા તો ક્રશ કરીને આમ પન્નાનો ઉપયોગ કરી શકો છો તેના માટે તમે કાચી કેરીને ઝીણી ઝીણી સમારીને તેમાં મીઠું અને ગોળ નાંખીને ક્રશ કરી લો. ત્યાર બાદ આ સ્કવોશ કે પલ્પને તમે બોટલમાં ભરીને ફ્રીઝમાં મૂકી દો. જ્યારે તમને ઠંડું પીવાની ઇચ્છા થાય ત્યારે તેમાં વરિયાળીનો પાઉડર, અને ક્રશ કરેલું જીરુ નાખીને શરબતની જેમ પી જાવ, બહાર જાવ ત્યારે બોટલમાં આ શરબત લઇને જાવ અને બાળકોને પણ ભરીને આપો. કેરી લૂ સામે રક્ષણ આપશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

શેરડીનો રસ

ગરમીમાં શેરડીનો રસ સૌથી અસરકારક રહે છે. શેરડીના રસની પ્રકૃતિ ઠંડી છે. જે તમને લૂથી બચાવશે સાથે જ કુદરતી રીતે શરીરને ગ્લુકોઝની જરૂરિયાત પૂર્ણ કરી આપે છે.

તરબૂચનો જ્યૂસ

તરબૂચમાં પાણીની માત્રા સૌથી વધુ 90- 96 ટકા જેવી છે. લૂથી બચાવવાની સાથે સાથે તરબૂચ ડાયટમાં પણ ખૂબ ઉપયોગી છે. તરબૂચના રસમાં તમે સંચળ નાંખીને પીશો તો ગેસની સમસ્યા નહીં સર્જાય. જોકે આ જ્યૂસ વધારે સમય ન રાખી શકાય.

નાળિયેર પાણી

કુદરતી રીતે સૌથી વધારે પોષક તત્વો અને મિનરલ્સ હોય છે. વળી તે સૌથી શુદ્ધ હોય છે. નાળિયેર પાણી પીવાથી તમને થોડી વારમાં એનર્જીનો અનુભવ થશે. જો તમને પાણી પીવાની કે ઠંડુ પીણું પીવાની ઇચ્છા છતી હોય તો નાળિયેર પાણી સૌથી સારો વિકલ્પ છે. તમે ટેટ્રા પેક ઉપર પસંદગી ઉતારવાને બદલે નાળિયેર પાણી પર પસંદગી ઉતારો તો આરોગ્યની રીતે વધારે સારું રહેશે.

લીબું પાણી અને શરબત

લીબું પાણી રોગ પ્રતિકારક શક્તિ વઘારવામાં ઉપયોગી છે જો તેને તમારે શરબત તરીકે પીવું હોય તો તેમાં તમે આદુનો રસ, સંચળ, ક્રશ કરેલું જીરૂ જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી શકો છો . પરંતુ જો હેલ્ધી ડ્રિંક તરીકે લીબું પાણી પીવું હોય તો પાણીમાં લાબું નિચોવી લો અને તેને થોડી વારે થોડી વારે તેનું સેવન કરતા રહો.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">