Fitness Friday: ઘરમાં રહેલા આ સુપરફૂડ્સ ખાઓ અને કોલેસ્ટ્રોલને કરો કંટ્રોલ

Fitness Friday: આજના સમયમાં ઘણા બધા લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળે છે. વધુ કોલસ્ટ્રોલના કારણે હાર્ટ એટેકનું જોખમ તો વધે જ છે. સાથે સાથે શરીરમાં અન્ય બીમારીઓને પણ નોતરે છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 6:27 PM

Fitness Friday: આજના સમયમાં ઘણા બધા લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળે છે. વધુ કોલસ્ટ્રોલના કારણે હાર્ટ એટેકનું જોખમ તો વધે જ છે. સાથે સાથે શરીરમાં અન્ય બીમારીઓને પણ નોતરે છે. અત્યારની જીવન પદ્ધતિ અનુસાર લોકો ફાસ્ટ ફૂડ તરફ વળ્યાં છે. તેમજ જીવનમાંથી કસરત ઓછી થતી જાય છે. આ કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જોવા મળે છે. શરીર માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે, પરંતુ જરૂર કરતા વધુ કોલેસ્ટ્રોલ હાનિકારક હોય છે. Fitness Fridayમાં આજે તમને જણાવવા જય રહ્યા છીએ કે કેવી રીતે ઘરેલુ નુસ્કા અપનાવીને તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">