તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો

અત્યારે યુવાનો સૌથી વધારે  માનસિક (mental) બીમારી જોવા મળે છે. જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે. અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે.

તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવને દૂર કરો
Eliminate mental stress by changing your lifestyle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 10:25 PM

સોશિયલ મીડિયાના યુગમાં લોકોમાં અલગ-અલગ બીમારી જોવા મળે છે, જેમાં અત્યારે યુવાનોમાં સૌથી વધારે  માનસિક બીમારી જોવા મળે છે. જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે. અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે. જેના કારણે તે માનસિક રુપથી એકલવાયુ અનુભવે છે, જેથી તે માનસિક બીમારીનો ભોગ બને છે અને માનસિક તણાવ આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાય છે. લોકો આસપાસના લોકો કરતા સોશિયલ મીડિયાના મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે. જો તમારે દવા અને કસરત વગર માનસિક તણાવ અને ડિપ્રેશનથી દૂર રહેવુ હોય તો વધુ માહિતી જાણવા આ આલેખમા વાંચો.

પોતાની જાતને પ્રેમ કરવો

માનસિક તણાવને દૂર કરવા માટેની થેરેપીમાં જણાવવામાં આવે છે કે વ્યકતિને મનપસંદ એકટિવટી કરવી જોઈએ, જેથી મન પ્રફુલિ થઈ શકે અને ખુશી મળી શકે. જો વ્યકતિને વાંચવાનો શોખ હોય તો તેને દિવસમાં એકથી બે વાર પુસ્તક વાંચવુ જોઈએ. ખાલી સમયમાં સંગીત સાંભળવુ જોઈએ.

પૂરતી ઊંઘ લેવી જોઈએ

જો વ્યક્તિને પૂરતી ઊંઘ ન મળવાથી માનસિક તણાવની સમસ્યા ઉદભવે છે. વ્યક્તિએ દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જો તેનાથી ઓછી ઊંઘ મળતી હોય માનસિક તણાવ થાય છે. 7-8 કલાકની ઊંઘ લેવાથી દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સોશિયલ નેટવર્કિગ વધારવુ

સોશિયલ મીડિયાના યુગમાં લોકો ભીડમાં હોવા જતા પણ એકલતા અનુભવતા હોય છે. મનુષ્ય માટે એકલતાના કારણે માનસિક તણાવ અનુભવાય છે, જે શરીર માટે હાનિકારક છે.જો તમે સોશિય નેટવર્કિગ વધારશો તો તમને તણાવનો ઓછો અનુભવશો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">