શું તમને પણ ગેસ-એસિડિટીની સમસ્યા છે તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર

રાત્રે વધુ પડતુ ભોજન ખાવાના કારણે પેટમાં ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલીક વાર ગેસ-એસિડિટીની સમસ્યા અડધી રાત્રે પણ જોવા મળે છે. જેમા ઘણા લોકો તેના ઉપચારમા દવા કે અજમા અને મીઠાનું સેવન કરે છે.

શું તમને પણ ગેસ-એસિડિટીની સમસ્યા છે તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર
Do you have gas-acidity problem then try this home remedy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 3:10 PM

સામાન્ય રીતે આપણને બધાને કેટલીક વાર પેટના દુખાવાની સમસ્યા થતી હોય છે, જેના કારણે ધણી વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનું મોટુ કારણ રાત્રે વધુ પડતુ ભોજન ખાવાના કારણે પેટમાં ગેસ-એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલીક વાર ગેસ-એસિડિટીની સમસ્યા અડધી રાત્રે પણ જોવા મળે છે. જેમા ઘણા લોકો તેના ઉપચારમા દવા કે અજમા અને મીઠાનું સેવન કરે છે. ગેસ-એસિડિટીથી રાહતના ઉપચારમાં તમે કેટલાક ઘરગથ્થુ ઉપચારો કરી શકો છો.

હિંગ અને કાળા મીઠાનો ઉપયોગ

અત્યારે નાના-મોટા બધા લોકોમાં ગેસ-એસિડિટીની સમસ્યા જોવા મળે છે. ગેસ-એસિડિટીની સમસ્યાથી લોકોની પરેશાનીમાં વધારો જોવા મળે છે. તમને આ પ્રકારની સમસ્યા થાય છે ત્યારે તમે હિંગ અને કાળા મીઠાને પાણીમાં ઓગાળીને પીવાથી તમને ગેસ-એસિડિટીમા રાહત મળે છે. જો શરીર સુસ્ત થઈ જાય અને કામ કરવાનું મન નથી થતું ત્યારે આ પીણું પીવાથી તમેને ફાયદો થશે.

કબજિયાત

જો તમને વારંવાર કબજિયાતની સમસ્યા હોય તો તમે આ પીણાંનો ઉપયોગ કરી શકો છો. આ પીણું પીવાથી તમારા આંતરડાની કાર્યશક્તિમા વધારો થાય છે. જેના કારણે તે તમારા પાચનતંત્રને મજબૂત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એસિડીડની સમસ્યા

એસિડીડની સમસ્યા પણ લોકોમાં જોવા મળે છે જો શરીરમાં વધારે પડતું એસિડ થવાના કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જો તમે આ દ્રાવણ વાળુ પાણી પીવો છો તો તમને એસિડીની સમસ્યામાં રાહત મળે છે. આ પીણું પીવાથી તે શરીરમાં પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

પેટમાં દુખાવો

કાળું મીઠું અને હિંગનું પાણી તમારા શરીરમાં અપચો કે ગેસને કારણે થતા પેટના દુખાવાને ઓછો કરવામાં મદદરુપ થાય છે. આ ઘરગથ્થુ નુસ્ખાનો ઉપયોગ કરવાથી પેટના દુખાવામાં તરત આરામ મળે છે. તમારૂ પેટ જો જકડાઈ જાય છે તો તેમાં મદદ રુપ થાય છે. તેને પીવાથી પેટનું પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">