AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 92 અથવા 93 ના ઓક્સિજન સ્તરને ગંભીર ન માનવું જોઇએ. પરંતુ આ એક ચેતવણી સ્તર છે જે દર્શાવે છે કે દર્દીને સમયસર તબીબી સહાયની જરૂર હોય છે.

AIIMS ચીફ ડો.ગુલેરિયાએ ઓક્સિજન લેવલ વિશે આપી મહત્વપૂર્ણ જાણકારી, જાણો શું કહ્યું
Dr. Randeep Guleria
Follow Us:
| Updated on: May 07, 2021 | 3:41 PM

કોરોનાવાયરસને કારણે, આખા દેશમાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે અને લોકો હોસ્પિટલોમાં દાખલ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુરુવારે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોવિડ -19 માં 92 અથવા 93 ના ઓક્સિજન સ્તરને ગંભીર ન માનવું જોઇએ. પરંતુ આ એક ચેતવણી સ્તર છે જે દર્શાવે છે કે દર્દીને સમયસર તબીબી સહાયની જરૂર હોય છે. ડો. રનદીપ ગુલેરિયાએ એમ પણ જણાવ્યું કે ઓક્સિજનનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સમયની આવશ્યકતા છે.

તેમણે કહ્યું, “આજકાલ ઓક્સિજન સિલિન્ડરોનો દુરૂપયોગ એ ગંભીર બાબત છે. કેટલાક લોકો ઘરે ઓક્સિજન સિલિન્ડરોનો સ્ટોક કરે છે, તેઓને ડર કરે છે કે પછીથી જરૂર પડી શકે છે. આ બરાબર નથી.” તેમણે કહ્યું, “જો તમારું ઓક્સિજનનું સ્તર 94 ટકા કે તેથી વધુ છે, તો તેનો અર્થ એ કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. ગભરાવાની જરૂર નથી.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં તેમણે કહ્યું છે કે, “ઓક્સિજનનું સામાન્ય સ્તર ધારવતા વ્યક્તિ દ્વારા ઓક્સિજન સીલીન્ડરનો દુરૂપયોગ તે વ્યક્તિને વંચિત કરી શકે છે જેનું ઓક્સિજનનું સ્તર 90 અથવા 80 ની નીચે છે”.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તેમણે કહ્યું, ‘ગંભીર કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે, કારણ કે આ વાયરસ ફેફસાના કામને અસર કરે છે. ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીઓમાં શ્વાસની તકલીફ અથવા શ્વાસ લેવામાં તકલીફ એ સૌથી સામાન્ય લક્ષણો છે. આ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનના સપ્લાયને અવરોધે છે. તેથી તેમને ઓક્સિજન ઉપચારની જરૂર છે, જે તબીબી ઓક્સિજન દ્વારા પૂરી પાડવામાં આવે છે. ‘

સ્વાભાવિક છે કે ઓક્સિજનના સ્તરને લઈને સૌ ઘણી ચિંતામાં હોય છે. અને સતત ઓક્સિજન સ્તર માપતા રહેતા હોય છે. આવામાં જ્યારે ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે ત્યારે ચિંતામાં આવી જાય છે. પરંતુ જો લેવલ 92 અથવા 93 આવે છે તો ચિંતા કર્યા વગર તબીબી સલાહ લેવાનો સમય છે.

આ પણ વાંચો: રડતી બાળકીને બંદ કરાવવા પિતા કર્યું એવું કે બાળકી ડરી ગઈ, 80 લાખથી વધુ વખત જોવાયો આ Video

આ પણ વાંચો: મુંબઈ પોલીસે Tom and Jerry નો આ વીડિયો શેર કરીને લોકોને કરી અપીલ, જોઇને તમે પણ ખુશ થઇ જશો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">