AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાકડી ખાતા પહેલા ચેતજો! આ 5 વસ્તુઓ સાથે ક્યારેય ન ખાઓ, નહીં તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન!

5 Foods You Should Avoid Pairing with Cucumbers: કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પુષ્કળ પાણી હોય છે, તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન કે, ફાઇબર, કોપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાકડી ખાવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જળવાઈ રહે છે અને શરીરમાં એનર્જી રહે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આમાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે અમુક વસ્તુ સાથે કાકડી ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.

| Updated on: Jul 04, 2025 | 2:10 PM
Share
1. કાકડી સાથે દૂધ ન પીવું - કાકડીમાં વિટામિન સી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે દૂધ પ્રોટીન અને ફેટયુક્ત ખોરાક છે. બંનેનું એકસાથે સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ, ગેસ અને એસિડિટી થઈ શકે છે.

1 / 5
2. ખાટા ફળો સાથે કાકડી ન ખાઓ - કાકડીમાં કેટલાક એવા તત્વો હોય છે જે ખાટા ફળો સાથે ભેળવવાથી એસિડિક પ્રતિક્રિયા થઈ શકે છે. આનાથી પેટમાં બળતરા, ગેસ અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, કાકડી સાથે ખાટા ફળોનું સેવન કરવાનું ટાળો.

2 / 5
3. ટામેટાં અને કાકડીઓ સાથે ન ખાઓ - મોટાભાગે લોકો કાકડી અને ટામેટાં એકસાથે ખાતા હોય છે. પરંતુ આ બંને ખોરાકના પાચન સમય અલગ અલગ હોય છે. ટામેટા એસિડિક અને આલ્કલાઇન ધરાવે છે, તેથી તેનું મિશ્રણ કેટલાક લોકોને ગેસ, એસિડિટી અને ઓડકાર જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

3 / 5
4. કાકડી અને પાણી - કાકડી ખાધા પછી તરત જ કે કાકડી સાથે પાણી ન પીવું જોઈએ. કાકડીમાં લગભગ 97% પાણી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કાકડી ખાધા પછી પાણી પીશો તો તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેમજ શરીર કાકડીના પોષક તત્વોનો સંપૂર્ણ લાભ મેળવી શકતું નથી. કાકડી ખાધા પછી, પાણી હંમેશા અડધાથી એક કલાક પછી જ પીવું જોઈએ

4 / 5
5. કાકડી અને મૂળા - ઘણીવાર લોકો કાકડી અને મૂળા બંનેને સલાડમાં એકસાથે ખાય છે. પરંતુ બંનેનું એકસાથે સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વાસ્તવમાં, કાકડીમાં રહેલું એસ્કોર્બિક એસિડ વિટામિન સી શોષવામાં મદદ કરે છે. તે જ સમયે, તેની સાથે મૂળા ખાવાથી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે. એટલા માટે બંનેને એકસાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

5 / 5

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

g clip-path="url(#clip0_868_265)">