ગુજરાત સરકારના બજેટમાં આરોગ્ય માટે શું જોગવાઈ?, વાંચો વિગત

ગુજરાત સરકારે બજેટ વર્ષ 2020 માટે રજૂ કરી દીધું છે અને તેમાં લોકોની સુખાકારી માટે કયા કયા ક્ષેત્રમાં કેવી રીતે સરકાર આગળ વધી રહી છે તેનો ખ્યાલ આવી જાય છે. આરોગ્યનો મુદો દરકે વ્યક્તિ સાથે સંકળાયેલો છે. જાણીશું વર્ષ 2020ના બજેટમાં ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણને લઈને શું શું નવી જાહેરાતો કરી છે. Facebook […]

ગુજરાત સરકારના બજેટમાં આરોગ્ય માટે શું જોગવાઈ?, વાંચો વિગત
તસ્વીર પ્રતીકાત્મક છે.
TV9 WebDesk8

|

Feb 26, 2020 | 3:07 PM

ગુજરાત સરકારે બજેટ વર્ષ 2020 માટે રજૂ કરી દીધું છે અને તેમાં લોકોની સુખાકારી માટે કયા કયા ક્ષેત્રમાં કેવી રીતે સરકાર આગળ વધી રહી છે તેનો ખ્યાલ આવી જાય છે. આરોગ્યનો મુદો દરકે વ્યક્તિ સાથે સંકળાયેલો છે. જાણીશું વર્ષ 2020ના બજેટમાં ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણને લઈને શું શું નવી જાહેરાતો કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ

Ahmedabad Civil hospital incharge superintendent tell reason behind death of 14 infants in 5 days rajya ni sauthi moti ahmedabad civil ma 5 divas ma 14 balako na mot civil superintendent ne janavyu karan

તસવીર પ્રતીકાત્મક છે.

આ પણ વાંચો :   ગુજરાત બજેટ 2020 : જાણો રુપાણી સરકારે શિક્ષણ માટે કેટલાં રુપિયાની ફાળવણી કરી?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો મોટી જાહેરાતો વિશે વાત કરીએ તો સરકારે પોતાના બજેટમાં જાણકારી આપી કે તેઓ સયાજી હોસ્પિટલ વડોદરા ખાતે 600 બેડની નવી બાળકોની હોસ્પિટલ બનાવશે. આ ઉપરાંત સગર્ભા માતા અને 2 વર્ષ સુધીના બાળકને પોષણ મળી રહી તે માટે 2000 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત ખાસ કરીને સારી ગુણવત્તાયુક્ત સારવાર માટે કાર્યરત એવી યોજનાઓ જેમ કે મા-અમૃતમ, મા-વાત્સલ્ય અને આયુષ્યમાન માટે 1555 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતને મળશે 3 નવી મેડિકલ કોલેજ

What is the healh benefits in Gujarat Government Budget Year 2020 jano gujarat sarkar na budget shu chhe aarogay ane parivar kalyan mate jogvai

તસ્વીર પ્રતીકાત્મક છે.

જો કોઈ નવી મેડિકલ કોલેજની શરૂઆત થાય તો મેડિકલની સીટમાં પણ વધારો થતો હોય છે. ગુજરાતના મહત્વના શહેર નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. આ માટે અલગથી 125 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati