Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ

Weight Loss Tips : આજે લાઈફસ્ટાઈલને કારણે વજનમાં વધારો થાય છે. વજન વધવાના અનેક કારણો હોય છે. આયુર્વેદિક ટિપ્સથી વજન ઘટાડી (Weight Loss) શકો છો.

Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ
પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 3:00 PM

Weight Loss Tips : આજના સમયમાં વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. પણ શું તમે જાણો છો કે જીમમાં ગયા વગર કે બીજી કોઈ પણ ડાયેટ ફોલો કર્યા વગર પણ કેટલીક આયુર્વેદ (Ayurvedic)  ટીપ્સ દ્વારા પણ વજન ઝડપથી ઘટાડી (Weight Loss) શકો છો ? ચાલો જાણીએ આ કઈ ટિપ્સ છે.

ગરમ પાણી સાથે લીંબુ તમે સવારે ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. સાથે કસરત પણ જરૂરી છે. નિયમિત કસરત તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લગભગ 30 મિનિટ સુધી વ્યાયામ કરવાનો પ્રયાસ કરો.

મેડિટેશન કરો તમે મનની શાંતિ માટે ધ્યાન કરી શકો છો. તે તાણ ઘટાડવામાં મદદ કરે છે. જે વજન વધારવાના મુખ્ય કારણોમાંનું એક છે. ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે. જેનાથી તણાવ ઓછો થાય છે અને બોડી પણ રિલેક્સ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જમવાનો સમય નક્કી રાખો યોગ્ય સમયે ખોરાક લો. દિવસમાં ત્રણ વાર ભોજન લો. સવારે 7.30 થી 9 દરમિયાન નાસ્તો કરવાનો પ્રયાસ કરો, બપોરે 11 થી 2 ની વચ્ચે બપોરનું ભોજન અને 8 વાગ્યા સુધી રાત્રિભોજનને આદત બનાવો. આડેધડ અને ગમે તે સમયે ખાવાની આદતથી વજન વધવાની શકયતા વધારે છે.

ચાલવાનું રાખો જમ્યા પછી પગપાળા ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પાચનમાં મદદ કરે છે. જમ્યા પછી 10 થી 20 મિનિટ ચાલવાનો પ્રયત્ન કરો. ચાલવાથી વધારાની કેલરી બર્ન થાય છે.

તણાવમુક્ત રહો આયુર્વેદ મુજબ શરીરને તણાવ મુક્ત રાખવા માટે શરીરને આરામ આપો. કારણ કે તણાવ વજન વધારવાનું એક કારણ છે. આજના સમયમાં શારીરિક રીતે અને માનસિક રીતે તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">