ટાઈફોઈડ પણ સાબિત થઈ શકે છે જીવલેણ, આટલું ધ્યાન રાખવું છે જરૂરી

ટાઈફોઈડ પણ સાબિત થઈ શકે છે જીવલેણ, આટલું ધ્યાન રાખવું છે જરૂરી

કોઈપણ બીમારીનો અંદાજ તેના લક્ષણોથી સરળતાથી લગાવી શકાય છે. જેના માટે તમારે તેના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. જો તમને આ પાંચ લક્ષણ જોવા મળે તો તમને ટાઈફોઈડ હોઈ શકે છે. તેવામાં ડોક્ટરનો સંપર્ક કરીને તેની તપાસ જરૂર કરાવવી.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 29, 2020 | 6:28 PM

કોઈપણ બીમારીનો અંદાજ તેના લક્ષણોથી સરળતાથી લગાવી શકાય છે. જેના માટે તમારે તેના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. જો તમને આ પાંચ લક્ષણ જોવા મળે તો તમને ટાઈફોઈડ હોઈ શકે છે. તેવામાં ડોક્ટરનો સંપર્ક કરીને તેની તપાસ જરૂર કરાવવી.

 Typhoid pan sabit thai shake che jivlen aatlu dhyan rakhvu che jaruri

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લક્ષણો:

1). માથામાં દુખાવો અને પેટમાં સતત દુખાવો રહેવો.

2). શરીરમાં કમજોરીનો અનુભવ થવો અને શક્તિનો અભાવ રહેવો.

3). ઠંડી લાગવાની સાથે તીવ્ર તાવ આવવો અને સ્કીનમાં રેશીસ થવી.

4). ભૂખ લાગવી, ભૂખ ઓછી થવી અથવા ભૂખ ન લાગવી.

5). ઉલટી, ઝાડા, પરસેવો થવો અથવા તો ગળામાં ખરાશ રહેવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Typhoid pan sabit thai shake che jivlen aatlu dhyan rakhvu che jaruri

ટાઈફોઇડ એક ગંભીર બીમારી છે અને દૂષિત પાણી અથવા ભોજનમાં આવતા ખરાબ બેક્ટેરિયા અને ખાવા-પીવા સાથે જોડવામાં આવે છે. જો સમયસર તેનો ઇલાજ કરવામાં આવે તો તેના લક્ષણ 3 થી 5 દિવસમાં સારા થઈ જાય છે. ટાઈફોઈડની સમયસર જાણકારી ન મળે તો સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યા થઈ શકે છે. હંમેશા ધ્યાન રાખો કે તમારા વ્યક્તિગત સામાન, ઘર અને આસપાસની જગ્યાને સ્વચ્છ રાખો. જેથી ટાઈફોઈડના બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી બચો. સ્વચ્છ બોટલપેક પાણી જ પીઓ. કાચા માંસ, માછલીનું સેવન ન કરો. ફળને ધોઈને જ ખાઓ. ગરમ ભોજન ખાવાનું જ રાખો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati