રસોડામાં જોવા મળતો આ એક જ મસાલો દૂર ભગાવશે નાની નાની બિમારીઓને

કોરોના કાળમાં તમારી જાતને તમે જેટલું સ્વસ્થ અને ફિટ રાખી શકો એ તમારા માટે જ બેસ્ટ છે. બદલાતી ઋતુના કારણે આજે લોકોને ગળામાં ખારાશ, ઇન્ફેક્શન, સૂકી ખાંસી, શરદી ખાંસી જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે. આ એવી સમસ્યા છે જે કોરોનાના પણ લક્ષણમાં આવે છે. ત્યારે આવી સમસ્યા થતા લોકો ડોકટર પાસે જતા પણ ડરે […]

રસોડામાં જોવા મળતો આ એક જ મસાલો દૂર ભગાવશે નાની નાની બિમારીઓને
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:58 PM

કોરોના કાળમાં તમારી જાતને તમે જેટલું સ્વસ્થ અને ફિટ રાખી શકો એ તમારા માટે જ બેસ્ટ છે. બદલાતી ઋતુના કારણે આજે લોકોને ગળામાં ખારાશ, ઇન્ફેક્શન, સૂકી ખાંસી, શરદી ખાંસી જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે. આ એવી સમસ્યા છે જે કોરોનાના પણ લક્ષણમાં આવે છે. ત્યારે આવી સમસ્યા થતા લોકો ડોકટર પાસે જતા પણ ડરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જરૂરી નથી આ લક્ષણ એટલે કોરોના જ હોય, વાતાવરણમાં આવતા ફેરફારથી પણ આ સમસ્યા ઉભી થાય છે. પણ તમારે પરેશાન થવાની જરૂર નથી. તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે તમારી આ સમસ્યાનું નિરાકરણ માત્ર બે જ દિવસમાં લાવી દેશે. અમે વાત કરી રહ્યા છે લવિંગની.

લવિંગમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, સોડીયમ અને ઝીંક જેવા તત્વો સૌથી વધારે માત્રામાં હોય છે. લવિંગ ખાવાથી કે તેના તેલના સેવનથી પણ તમે ઘણી સમસ્યાથી બચી શકો છો.

1). આ સમયમાં ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખવી હોય તો લવિંગનું સેવન જરૂર કરો. તમને વારંવાર શરદી, ખાંસી, ખારાશ, તાવ જેવી સમસ્યા ક્યારેય નહીં નડે. લવિંગને મોઢામાં રાખવી નહિ તો હર્બલ ટી કે ઉકાળામાં નાંખવી.

2). પાચનશક્તિને મજબૂત બનાવે છે. બ્લડ ફ્લો વધારે છે. મોઢાની વાસ દૂર કરે છે. પેટમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

3). સુગર કંટ્રોલ કરે છે. પુરુષોની યૌન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા પણ મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">