લાલ સફરજનથી વધુ ફાયદેમંદ છે Green Apple, જાણો શું છે ગ્રીન એપલના ફાયદા

આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે દરરોજ એક સફરજનનું સેવન ડોક્ટરથી દૂર રાખે છે. સફરજન ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે.

લાલ સફરજનથી વધુ ફાયદેમંદ છે Green Apple, જાણો શું છે ગ્રીન એપલના ફાયદા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 06, 2021 | 4:40 PM

આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે દરરોજ એક સફરજનનું સેવન ડોક્ટરથી દૂર રાખે છે. સફરજન ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે. લોકો લાલ સફરજન ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ ગ્રીન એપલ(Green Apple) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગ્રીન એપલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય ગ્રીન એપલમાં(Green Apple) એન્ટી ઓક્સીડન્ટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમથી ભરપૂર હોય છે. સફરજનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ગ્રીન એપલ આપણા શરીરને ઘણા પ્રકારના પોષણ આપે છે.

આવો જાણીએ ગ્રીન એપલના ફાયદા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડાયાબિટીસમાં પણ ફાયદાકારક જો તમને ડાયાબિટીઝ છે તો તમારે દરરોજ ગ્રીન એપલ ખાવું જ જોઈએ. ગ્રીન એપલમાં લાલ સફરજન કરતા ઓછી ખાંડ અને ફાઈબર હોય છે. ખાસ કરીને ગ્રીન એપલ ટાઈપ-2 ડાયાબિટીઝનું જોખમ ઘટાડવા માટે જાણીતું છે.

ફેફસા માટે છે લાભદાયક એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ગ્રીન એપલનું નિયમિત સેવન કરો છો તો તે અસ્થમાના જોખમને ઘટાડી શકે છે. તેની પાછળ ગ્રીન એપલમાં ફ્લેવનોઈડ્સ જોવા મળે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે ફ્લેવોનોઈડ્સ અસ્થમાના જોખમનો ઘટાડો કરે છે.

પાચનતંત્રમાં સુધારો લાવે ગ્રીન એપલમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે અને વધારો કરે છે. તેમાં રહેલું ફાઈબર તમારા પાચનતંત્રને વધુ સારું બનાવે છે. તેને તમારા આહારમાં શામેલ કરવાથી તમે કબજિયાતની ક્યારેય ફરિયાદ નહીં કરો.

હાડકાને કરે છે મજબૂત ખરેખર, ગ્રીન એપલમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, વિટામિન-કે અને કેલ્શિયમ હોય છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન-કે સ્ત્રીઓમાં ઓસ્ટિઓપોરોસિસને રોકવામાં મદદ કરે છે અને તેમના હાડકાંને પણ મજબૂત બનાવે છે.

યુવાન રાખે છે ગ્રીન એપલ ગ્રીન એપલ ફક્ત તમારા શરીર માટે જ નહીં, પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. ગ્રીન એપલમાં વિટામિન-સી, વિટામિન-એ અને એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે તમારી ત્વચાની ઉંમર વધવાના નિશાન સામે લડવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.

આંખ માટે છે ગ્રીન એપલ ફાયદાકારક

લોકો આજકાલ આંખની સમસ્યાથી પણ ઝઝૂમી રહ્યા છે. આંખ કમજોરથી લઈને ડ્રાઈનેસ સુધીની સમસ્યાઓથી લોકો પરેશાન છે. જો તમે પણ આંખોની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો પછી તમારા આહારમાં ચોક્કસપણે ગ્રીન એપલનો સમાવેશ કરો. તેમાં હાજર વિટામિન-એ તમારી દ્રષ્ટિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">