આ છે તે 2 જાદૂઈ શબ્દો જે તમે કોઈને પણ કહેશો તો તમે રહેશો ફિટ અને આવશે મસ્ત ઊંઘ!

એવા લોકોને ડૉક્ટર્સ પાસે ભાગ્યે જવું પડે જેઓ પોતાની જિંદગીથી ખુશ અને સંતોષી રહે. તમારે પણ ડૉક્ટર્સ પાસે ન જવું હોય તો માત્ર આ 2 શબ્દો- Thank You તમારા પર જાદૂ કરશે. આ બે શબ્દોથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને સરસ મજાની ઉંઘ પણ આવી જશે. ખુશ રહેવા પાછળ તમારી સોશિયલ લાઈફનો ઘણો મોટો […]

આ છે તે 2 જાદૂઈ શબ્દો જે તમે કોઈને પણ કહેશો તો તમે રહેશો ફિટ અને આવશે મસ્ત ઊંઘ!
Follow Us:
| Updated on: Dec 31, 2018 | 6:12 AM

એવા લોકોને ડૉક્ટર્સ પાસે ભાગ્યે જવું પડે જેઓ પોતાની જિંદગીથી ખુશ અને સંતોષી રહે. તમારે પણ ડૉક્ટર્સ પાસે ન જવું હોય તો માત્ર આ 2 શબ્દો- Thank You તમારા પર જાદૂ કરશે. આ બે શબ્દોથી તમારી હેલ્થ પણ સારી રહેશે અને સરસ મજાની ઉંઘ પણ આવી જશે.

ખુશ રહેવા પાછળ તમારી સોશિયલ લાઈફનો ઘણો મોટો ફાળો હોય. આ બાબતને એક સ્ટડી સપોર્ટ કરે છે જેમાં કહેવાયું છે Thank You એવા 2 જાદુઈ શબ્દો છે જે ન માત્ર વ્યક્તિની અંદર રહેલા સંતોષના પ્રમાણને વધારે છે પણ તેની હેલ્થ પણ સુધારે છે અને સારી ઉંઘ માટે પણ જવાબદાર બને છે.

આ સ્ટડીમાં કહેવાયું છે કે કોઈની પણ પ્રત્યે આભાર વ્યક્ત કરવાથી ન માત્ર આપણે બીજાને ખુશ કરી શકીએ છીએ પણ આપણે ખુદ પણ ખુશ અને સ્વસ્થ રહીએ છીએ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ગયા વર્ષમાં વૈજ્ઞાનિકોએ એક શોધમાં નિષ્કર્ષ કાઢ્યો કે જે વ્યક્તિ બીજા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે તેને માનસિક રૂપે ઘણું સુકૂન મળે છે. આવા લોકોને ડૉક્ટર્સ પાસે ઓછા ચક્કર લગાવવા પડે છે અને તેઓ પોતાની જિંદગીથી પણ ઘણાં જ સંતોષી હોય છે. અન્યોને થેંક યૂ કહેનારા લોકો અન્યોના મુકાબલે સારી ઉંઘ માણે છે. જોકે પહેલા પણ આ પ્રકારની શોધ થતી રહી છે. પરંતુ તેમાં આભાર વ્યક્ત કરવાની વાત પર ખાસ જોર નહોતું અપાયું. પરંતુ આ સ્ટડી થેંક યૂ બોલવા પર અધિક જોર આપી રહી છે.

ઈટાલીને હોસ્પિટલમાં કામ કરતી 200 નર્સીસ પર આ સ્ટડી કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે દર્દીઓ જે નર્સને થેંક યૂ બોલતા રહેતા તે નર્સીસે વધુ સારી રીતે અને જુસ્સાથી કામ કરવાનું શરૂ કરી દીધું. તો બીજી બાજુ એ દર્દીઓના સ્વાસ્થ્યમાં પણ ખૂબ ઝડપથી સુધારો જોવા મળ્યો.

આ પણ વાંચો: જાન્યુઆરી 2019માં થશે આ 8 મોટા ફેરફાર, આપની જિંદગી પર પડશે સીધી અસર!

અન્યો પ્રત્યે આભાર વ્યક્ત કરવો એક સામાન્ય સોશિયલ જેશ્ચર છે. પરંતુ આપણે ઘણી વખત કોઈને થેંક યૂ કહેતા ખચકાતા રહીએ છીએ.

શોધમાં એમ પણ કહેવાયું છે કે થેંક યૂ કહ્યાં બાદ વ્યક્તિમાં હેપ્પી હોર્મોનનું સેક્રેશન વધી જાય છે. આ હોર્મોન વ્યક્તિને ખુશ રાખવાની સાથે સાથે સારી ઉંઘ પણ આપે છે.

[yop_poll id=402]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">