Health : Spicy food પસંદ છે તો જાણો મસાલા ખાવાના ફાયદા

મસાલા મામલે ભારત હંમેશા અગ્રેસર રહ્યું છે. મસાલેદાર જમવાનું તો બધાને પસંદ છે. પરંતુ આપણે કોશિષ કરીએ છીએ કે, મસાલાનું સેવન ઓછું કરીએ.

Health : Spicy food પસંદ છે તો જાણો મસાલા ખાવાના  ફાયદા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 19, 2021 | 3:21 PM

મસાલા મામલે ભારત હંમેશા અગ્રેસર રહ્યું છે. મસાલેદાર જમવાનું (Spicy food ) તો બધાને પસંદ છે. પરંતુ આપણે કોશિષ કરીએ છીએ કે, મસાલાનું સેવન ઓછું કરીએ. પરંતુ આપણે ખુદને રોકી શકતા નથી. મસાલેદાર જમવાથી તીખું લાગે છે આ સાથે જ આંખમાં પાણી પણ આવે છે. આપણે સ્વાદ ખાતર તેને ખાવાનું પસંદ કરીએ છીએ. માનવામાં આવે છે કે, મસાલેદાર ભોજનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. મેડિકલ સાયન્સ પણ મસાલાના સીમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મસાલામાં તજ, હળદર, લસણ, આદુ, જીરું અને લાલ મરચું જેવા મસાલા હોય છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા પૂરા પાડે છે. ચાલો જાણીએ મસાલેદાર ખોરાક ખાવાના ફાયદા શું છે.

મસાલા મેટાબોલિઝ્મ વધારે છે.

કેટલાક અધ્યયનો ડેટા સૂચવે છે કે જીરું, તજ, હળદર અને મરચું જેવા કેટલાક મસાલા મેટાબોલિઝ્મ દરમાં વધારો કરી શકે છે અને ભૂખને શાંત કરી શકે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

બળતરા ઘટાડી શકે છે: મસાલામાં બળતરા વિરોધી ગુણધર્મો છે. મસાલેદાર ખોરાક ખાવાથી માથાનો દુખાવો, ઓટોઈમ્યુન રોગ, સંધિવા અને ઉબકા જેવી સમસ્યાઓ થતી નથી. તે અન્ય વિકારોને દૂર કરવામાં પણ મદદ કરે છે.

મસાલા કેન્સરને ઓછું કરે છે. કેપ્સીસીન મરચાંમાં જોવા મળતું એક સક્રિય ઘટક છે જે કેન્સરના કોષોને ધીમું કરે છે અને તેનો નાશ કરે છે. UCLAએ ઉંદર પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, કેપ્સાસીન ઉંદરમાં પ્રોસ્ટેટ કેન્સરના કોષોની વૃદ્ધિ ધીમું કરે છે.

બેક્ટેરિયાને મારે છે મસાલા જીરું અને હળદરમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">