Skin care : ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર રાખવા કાચા દુધનો આ પ્રયોગ આજે જ અજમાવી જુઓ

Skin care :દૂધને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે તો આપણે સૌ જાણીએ છે. પરંતુ શું તમે જાણો છો કે કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.

Skin care : ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર રાખવા કાચા દુધનો આ પ્રયોગ આજે જ અજમાવી જુઓ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 13, 2021 | 5:20 PM

Skin care :દૂધને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે તો આપણે સૌ જાણીએ છે. પરંતુ શું તમે જાણો છો કે કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે. કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. રૂખી અને બેજાન થયેલી ત્વચાથી છુટકારો મેળવવા માટે તમે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો.

દૂધમાં વિટામિન એ, ડી, બાયોટીન અને પ્રોટીન જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિશેષ કરીને ગરમીની સિઝનમાં બળબળતી બપોરમાં આપણી સ્કિન ખૂબ જ ડ્રાય અને બેજાન થઈ જાય છે. આવા મોસમમાં સ્કિન હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરવાની ખૂબ જ જરૂર હોય છે. ત્યારે તમે વિચારતા હશો કે કેવી રીતે કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કેવી રીતે કરી શકે ?

Skin Care : know the benefit of milk for skin during Summer how milk helps for skincare

સાંકેતિક તસ્વીર

ડ્રાય થઈ ગયેલી અને બેજાન થઈ ગયેલી ત્વચાથી છુટકારો મેળવવા માટે કાચા દૂધનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા વિટામિન ત્વચાને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં તે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ત્વચા માટે ફાયદાકારક છે કાચું દૂધ :

મધ અને કાચું દૂધ : મધ ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમારી સ્કિન ડ્રાય અથવા સેન્સેટિવ હશે, તો મધ અને કાચા દૂધનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.તેના માટે તમારે આ બન્ને વસ્તુઓની પેસ્ટ બનાવવાની છે. અને ત્વચા પર લગાવવાની છે.15 થી 20 મિનિટ પછી ત્વચાને સારી રીતે સાફ કરી અને ધોઈ લેવી. તેનાથી તમને ગરમીમાં થનારી સ્કિન સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળશે.

હળદર અને કાચું દૂધ : હળદર એક નેચરલ બ્લીચ એજન્ટ છે. જે સ્કિનને બ્રાઇટ રાખવાની સાથે સાથે ચહેરાના ડાઘ ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે. તો કાચું દૂધ ફક્ત ક્લીન કરવાનું કામ નથી કરતું, પરંતુ તે ત્વચાને ચમકદાર પણ બનાવવામાં મદદ કરે છે. હળદર અને દૂધ નું પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ઓછામાં ઓછું 10 કે 15 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. તેવું કરવાથી તમારો ચહેરો ચમકદાર બનશે.

ચણાનો લોટ અને કાચું દૂધ કાચા દૂધને ચણાના લોટ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ગરમીની સિઝનમાં સ્કિન ટેન થી બચી શકાય છે.ચણાનો લોટ અને કાચા દૂધનુ પેસ્ટ તૈયાર કરી લો અને ચહેરા પર તેને હળવા હાથે ઘસો.તે બાદમાં ચહેરાને સાફ પાણીથી ધોઇ કાઢો જેનાથી ચહેરાને પ્રાકૃતિક રીતે નિખાર મળે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">