હોસ્પિટલની વચ્ચે ઓર્ગન મોકલવાનું થયું સરળ, ટૂંક સમયમાં લેવાશે ‘ડ્રોન’ની મદદ

હજી ગઈકાલે જ એટલે કે શુક્રવારે જ અમદાવાદમાં એમ્બયુલન્સની મદદથી પ્રહલાદનગર ગાર્ડન પાસે ઈશાન-3 ટાવરમાં લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલી 15 વર્ષીય ઈશિતાને મગજ સુધી ઓક્સિજન પહોંચતો ન હોવાના કારણે ગ્રીન કોરિડોર બનાવી 5 કિમીનું અંતર 9 મિનિટમાં કાપીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી. ગ્રીન કોરિડર વગર હવે ડ્રોનની મદદથી સરળતાથી મોકલી […]

હોસ્પિટલની વચ્ચે ઓર્ગન મોકલવાનું થયું સરળ, ટૂંક સમયમાં લેવાશે 'ડ્રોન'ની મદદ
Drone for transplant_Tv9
Follow Us:
| Updated on: Dec 01, 2018 | 11:12 AM

હજી ગઈકાલે જ એટલે કે શુક્રવારે જ અમદાવાદમાં એમ્બયુલન્સની મદદથી પ્રહલાદનગર ગાર્ડન પાસે ઈશાન-3 ટાવરમાં લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલી 15 વર્ષીય ઈશિતાને મગજ સુધી ઓક્સિજન પહોંચતો ન હોવાના કારણે ગ્રીન કોરિડોર બનાવી 5 કિમીનું અંતર 9 મિનિટમાં કાપીને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી.

ગ્રીન કોરિડર વગર હવે ડ્રોનની મદદથી સરળતાથી મોકલી શકાશે ‘ઓર્ગન’

પરંતુ આજથી ઓર્ગન ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાફિકની સમસ્યાનો હલ ડ્રોન સ્વરૂપમાં શોધી લીધો છે. આ અંગે શુક્રવારે નાગરિકક ઉડ્ડયન રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દેશની ઓથોરિટી હોસ્પિટલોમાં ડ્રોનપોર્ટસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનું રજીસ્ટ્રેશન 1 ડિસેમ્બર એટલે કે આજથી શરૂ થઈ જશે.

આ પણ વાંચો : એક NRI મહિલાની દિલદારી: બુલેટ ટ્રેન માટે કરોડોની જમીન સરકારને આપી માત્ર 30 હજારમાં !!! 

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઉડ્ડયન રાજ્ય મંત્રીએ કહ્યું કે, આ સેવા માટેનું લાયસન્સ એક મહિનામાં શરૂ થઇ જશે. જેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાં ડ્રોન પોલિસી 2.0 પર કામ શરૂ થયું છે. જેના માટે ડ્રોનને આંખોથી થોડી ઊંચાઇ પરથી ઉડાવવામાં આવશે. એટલું જ નહીં હોસ્પિટલ વચ્ચે એર કોરિડોર બનાવવાનો પણ વિચાર થઈ રહ્યો છે.

આ ઉપરાંત દેશમાં સરળતાથી ઓર્ગન ટ્રાન્સોપોર્ટેશન કરી શકાય તે માટે વિવિધ વિચારો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં નવી પોલિસી પર 15 જાન્યુઆરીના ગ્લોબલ એવિએશન સમિટમાં વિચાર કરવામાં આવશે. જેમાં હોસ્પિટલ અને જરૂરી સેવાઓ માટે ડિજિટલ એર સ્પેસ બનાવવા પર પણ વિચાર થશે.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=”89″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">